શોધખોળ કરો
જામનગરઃ નવ વર્ષની બાળકી પર માતાના કાકાએ બળાત્કાર ગુજારતાં ખળભળાટ
1/3

આ અંગે પોલીસે બળાત્કાર અને પોક્સો હેઠળ ફરિયાદ નોંી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે કોટુમ્બિક કાકા દ્વારા માસૂમ બાળકી પર બળાત્કારની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
2/3

35 વર્ષીય યુવકે બાળકીને હવસનો શિકાર બનાવ્યા પછી કોઈને વાત કરશે તો મારી નાંખવાની ધકમી આપી હતી. જોકે, બાળકીની તબિયત લથડતા તેને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં તબીબી તપાસ દરમિયાન બળાત્કાર થયો હોવાની જાણ થતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
Published at : 30 Aug 2018 10:40 AM (IST)
View More





















