શોધખોળ કરો

સુરેન્દ્રનગરઃ સાવકી માતાએ છ વર્ષના દીકરાની હત્યા કરી પૂરી દીધો સૂટકેશમાં, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

1/11
સુરેન્દ્રનગરઃ શહેરના કૃષ્ણનગર હાઉસિંગ બોર્ડમાં સાવકી માતાએ છ વર્ષના દીકરાની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગુમ થઈ ગયાની વાત ઉપજાવનાર પત્ની પર શંકા જતાં પતિએ ઘરમાં તપાસ કરતાં દીકરાની લાશ સૂટકેશમાંથી મળી આવતાં પિતા ભાંગી પડ્યા હતા. હાલ સાવકી માતા પોલીસ કસ્ટડીમાં છે. જોકે, તે પોતાનો ગુનો કબૂલતી નથી.

2/11
3/11
જેથી શાંતિલાલે ઘરમાં તપાસ કરતાં ઘરમાં કાયમ પડી રહેતી બેગ અન્ય જગ્યાએ જોવા મળી હતી. બેગ ઉચકતા તેમાં વધુ વજન જણાયો હતો અને બેગને તાળું પણ મારેલું હતું. આથી શાંતિલાલે જીનલ પાસે તાળાની ચાવી માગી હતી. જોકે, જીનલે ચાવી ક્યાંક મુકાઇ ગઈ હોવાનું જણાવ્યું હતું.

4/11
5/11
જીનલે સાવકા પુત્રને પોતાના રૂમમાં પેટીમાં પુરી દેતાં મુંજાઇ જતાં મોત થયું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ભદ્રના મોત પછી આજે તેની ભારે હૈયે અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે આખું ગામ હિબકે ચડ્યું હતું.

6/11
મળતી વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડના મકાનમાં શાંતિલા પરમાર બીજી પત્ની જીનલ અને પહેલી પત્નીથી થયેલા છ વર્ષીય પુત્ર ભદ્ર સાથે રહે છે. બે દિવસ પહેલા પત્નીએ ભદ્રના ગુમ થયાના સમાચાર પરિવારમાં વહેતા કરી પુત્રને પેટીમાં પુરી દઇ અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકમાં પુત્ર લાપતા બન્યો હોવાની શોધખોળ બાદ પિતા શાંતિલાલ દ્વારા ફરીયાદ નોંધાવી હતી.

7/11
પિતા શાંતિલાલે શોધખોળ કરવા છતાં ભદ્ર કયાંય મળ્યો ન હતો. જેના કારણે પિતા શાંતિલાલે સુરેન્દ્રનગર સિટીમાં પુત્ર ભદ્ર ગુમ થયા અંગેની ફરીયાદ નોંધાવેલ હતી. સાવકી માતા જીનલ હોવાના કારણે પોલીસને શંકા વ્યકત થયેલ અને શાંતિલાલને પોલીસે આ બનાવમાં શાંતિલાલના પત્ની સાવકી માતા જીનલ તો જવાબદાર નથીને તેવું જણાવેલ અને ત્યારબાદ બે દિવસની તપાસ બાદ આજ વાત સામે આવી છે.

8/11
ફરિયાદના બે દિવસ બાદ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસે પુત્રના પિતા શાંતિલાલ પરમારને તેની પત્ની અને પુત્રની સાવકી માતા ઉપર શંકા વ્યક્ત કરી હતી. જેથી તેના પતિને આ બનાવમાં ખાનગી રાહે તપાસ કરવા માટે પોલીસે જણાવ્યું હતું.

9/11
કૃષ્ણનગર હાઉસીંગ બોર્ડમાં રહેતા શાંતિલાલ પરમારના અગાઉના લગ્ન જીવનમાં પત્નીના અવસાન બાદ શાંતિલાલ પરમારે બીજા લગ્ન જીનલબેન સાથે કર્યા હતા. તેમને પહેલી પત્નીથી આ પુત્ર થયો હતો. જીનલ ભદ્રની સાવકી માતા હતી જેના કારણે જીનલને આ ભદ્ર કણાની માફક ખુંચતો હતો. ત્યારે બે દિવસ પહેલા ભદ્ર એકાએક ગુમ થયો હોવાનો ડોળ જીનલે રચ્યો હતો.

10/11
આથી શાંતિલાલે સ્ક્રુડ્રાઇવરથી તાળું તોડી નાંખ્યું હતું અને પછી બેગ ખોલતાં અંદરથી પુત્રનો મૃતદેહ નીકળતાં પિતા ભાંગી પડ્યા હતા. સાવકી માતાએ જ દીકરાને પેટીમાં પૂરીને મારી નાંખ્યાનું ખૂલતાં શાંતિલાલે પોલીસને જાણ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એલ.સી.બી. શાખા સહિતનો સ્ટાફ તુરંત જ આ બનેલ ઘટના સ્થળ ઉપર દોડી ગયેલ હતો.

11/11
આ બનાવમાં ડોગ સ્કવોર્ડ દ્વારા તપાસ કરાતા ડોગ પણ સાવકી માતાનો જ છેડો જાલી પુરવાર કરી અને સાવકી માતાએ જ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો છે. જોકે, માતા દ્વારા હજુ સુધી ગુનો કબૂલવામાં નહીં આવ્યો હોવાનું પોલીસ જણાવી રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

4 સિસ્ટમ સક્રિય થતા આ તારીખથી રાજ્યમાં ધમાકેદાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ

13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

Embed widget