દમણઃ ચોટલીકાંડનો વધુ એક બનાવ સંઘ પ્રદેશ દમણમાં બન્યો છે. દમણનાં કેવડી ફળીયાની એક ચાલમાં રહેતી ૨૨ વર્ષિય પરિણીતાનાં વાળ રાત્રે કપાવાની ઘટના બની હતી. પરિણીતા મધુદેવીને રાત્રે ગભરાટ ઉપડતાં અચાનક જાગીજતાં પોતાના વાળ કપાયાનું જણાઈ આવ્યુ. ઘટનાં અંગે કલરીયા આઉટ પોસ્ટ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
2/2
મધુદેવી પાસ્વાન નામની મહિલાની રાત્રિ દરમિયાન ચોટી કપાતા લોકોમા ઉત્સુકતાની સાથે ડરનો માહોલ સર્જાયો છે. ત્યારે દમણ પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.