શોધખોળ કરો
ઉપવાસના ત્રીજા દિવસે હાર્દિક પટેલે ભાજપ સરકારને શું ફેંક્યો ખુલ્લો પડકાર? જાણો વિગત
1/5

2/5

તેને કહ્યું કે, અમારી માંગણી ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની છે. જે સરકાર સ્વીકારી લે. મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા નિર્દોષ લોકોને રોકવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. બહારગામથી ઉપવાસ સ્થળે આવી રહેલા પાટીદારો આગેવાનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે.
Published at : 27 Aug 2018 01:18 PM (IST)
Tags :
Hardik PatelView More





















