શોધખોળ કરો
નવસારીમાંથી ઝડપાયું કુટણખાનું, બહારથી બોલાવાતી હતી યુવતીઓ, જાણો વિગત
1/5

પકડાયેલ આરોપી પાસેથી કબજામાંથી રોકડા રૂ.4755 તથા આરોપીઓના અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ 4 રૂ.5500 તથા હોટલ રજિસ્ટર તથા અન્ય કાગળો મળી કુલ રૂ.10,255 નો મળી આવતા તપાસ અર્થે કબજે કરેલ છે.
2/5

જયેશભાઇ બિપીનભાઇ પંડ્યા ગ્રાહક તરીકે સ્થળ ઉપર પકડાયેલ છે. આ ઉપરાંત અન્ય વોન્ટેડ 3 આરોપીઓ હોટલમાં એકબીજાની મદદગારીથી બહારથી છોકરીઓ મંગાવી અપ્સરા હોટલની અંદર સાહેદ બહેનોને પૈસા આપવાનું પ્રલોભન આપી હોટલના રૂમમાં રાખી તેઓનું જાતીય શોષણ થાય તે રીતે ગ્રાહકોને શરીર સુખ માણવા અને આવતા ગ્રાહકો પાસેથી પ્રત્યેક ગ્રાહક દીઠ શરીર સુખ માણવાના પૈસા વસુલીને પોતાના કબજા દેખરેખ હેઠળ હોટલની રૂમમાં કુટણખાનું ચલાવતા હતા.
Published at : 30 Jul 2018 12:18 PM (IST)
Tags :
Navsari PoliceView More





















