શોધખોળ કરો
સચિન તેંડુલકરે કચ્છના ઐતિહાસિક સ્થળની લીધી મુલાકાત, જુઓ Pics
1/7

ક્રિકેટર સચિન તેંડુલકર આજે કચ્છના મહેમાન બન્યાં છે. વહેલી સવારે 8 વાગ્યે જેટ એરવેઝની ફ્લાઈટમાં સચિન તેમના પત્ની અંજલિ અને અન્ય ચારેક મિત્રો સાથે ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ભુજ એરપોર્ટ ખાતે ક્રિકેટર સચિન તેંડુલકરની એક ઝલક જોવા માટે મોટા સંખ્યામાં લોકો એરપોર્ટ પહોંચ્યા હતાં.
2/7

Published at : 01 Feb 2018 07:33 AM (IST)
Tags :
Sachin TendulkarView More























