શોધખોળ કરો
છોટા ઉદેપુર-મોરબી રૂટ પર એસટી બસમાં દારુ-બિયરની બૉટલોની હેરાફેરી કરતો ડ્રાઇવર ઝડપાયો, જાણો વિગતે
1/4

માહિતી પ્રમાણે, અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી, તેના આધારે તપાસ કરતાં પોલીસે સાણંદ તેલાવ પાસે છોટા ઉદેપુર-મોરબી રૂટની બસને રોકી હતી. અહીં ડ્રાઇવર સીટ પાસે લૉક એન્ડ કીમાં તપાસ કરતાં પોલીસે 23 દારુની બૉટલ અને 24 બિયરની બૉટલ સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો.
2/4

Published at : 06 Jan 2019 02:29 PM (IST)
View More



















