આ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈ કાલે મોડી રાત્રે વિસનગરના ધારાસભ્યની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સંકડાયેલા લોકો ઝડપથી પકડાય જશે. અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી થઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું.
4/4
મહેસાણાઃ ગઈ કાલે મોડી રાત્રે વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ અંગે 60 લોકોના ટોળા સામે ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, પોલીસે અત્યાર સુધીમાં 3ની અટકાયત કરી છે.