શોધખોળ કરો

વલસાડઃ PM મોદીએ કહ્યુ-'રક્ષાબંધનના અવસર પર બહેનોને ઘર સૌથી મોટી ભેટ'

1/6
વલસાડ બાદ મોદી જૂનાગઢમાં વિકાસની પરિયોજનાઓનો પણ  શુભારંભ કરશે. તેઓ હૉસ્પિટલ ગુજરાત મેડિકલ એંડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી તથા ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બે મત્સ્ય કોલેજના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ગાંધીનગરમાં ગુજરાત ફોરેંસિક સાયંસ યુનિવર્સિટીમાં દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે. મોદી જૂનાગઢની પાસે આવેલી પોલીસ ટ્રેનિગ કૉલેજ ગ્રાઉડમાં એક સભાને પણ સંબોધન કરશે.

2/6
 સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી વલસાડના જૂજવા ગામ પહોંચ્યા હતા. અહીં વલસાડના જૂજવા ગામમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને સામુહિક ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. અહીં તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બે દિવસ પછી રક્ષા બંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે એક લાખથી વધુ બહેનોને ઘરની ભેટ આપી ભાઈ રૂપે સંતોષ અનુભવું છું. દિલ્હીમાંથી પાસ થતું બજેટ આજે લોકો સુધી પહોંચી રહ્યું છે. અમારી સરકાર આવ્યા બાદ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે. સરકારનું ધન અને પરિવારની મહેનતના કારણે ઘર બન્યા છે.

3/6
4/6
5/6
6/6
પીએમ મોદી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપ્યો હતો. આવાસ યોજનામાં આશરે એક લાખથી વધારે મકાન તૈયાર કરવામાં આવ્યા છે. આ અગાઉ સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ

નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 

WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 

ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

Embed widget