શોધખોળ કરો
ગુજરાત ભાજપના ધારાસભ્યને ગઠિયા બે લાખનો ચૂનો લગાવી ગયા. જાણો કઈ રીતે કરી ઠગાઈ ?
1/4

ભીખાભાઈ પાલિતાણામાં તળેટી રોડ એસબીઆઇ બેન્કમાં ખાતુ ધરાવે છે. તેમના એટીએમના પાસવર્ડ મેળવી બે લાખ રૂપીયા ઉપાડી લેવાયા હતા. આ ઉપરાંત અમદાવાદના ઈસમના ખાતામાંથી 23 હજાર રૂપિયા કોઇ અજાણ્યા શખ્સો છેતરપિંડી કરી ઉપાડી ગયાની પાલિતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.
2/4

આ ઉપરાંત તેમના અમદાવાદ ખાતે રહેતા સંબંધી રાજેશભાઇ જાદવભાઇ બારૈયાના આ જ શાખાના એટીએમમાંથી રૂ.23 હજાર ઉપડી ગયાની પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધારાસભ્યનો એટીએમ પાસવર્ડ કઈ રીતે ગઠિયાઓ પાસે પહોંચી ગયો એ તપાસનો વિષય છે.
Published at : 06 Jun 2018 10:24 AM (IST)
Tags :
BJP MlaView More





















