શોધખોળ કરો

હત્યાની આરોપી યુવતીએ ઉષા રાડાને ચિઠ્ઠી મોકલી કહ્યું, પોલીસો મારી સાથે જેલમાં જ સેક્સ માણે છે ને તેના કારણે..........

1/6
આ મહિલાને સંતરામપુર સબ જેલમાં રાખવામાં આવી હતી અને બે મહિના સુધી અનેક અધિકારીઓએ તેની મુલાકાત લીધી હતી પરંતુ તે દરમિયાન તેણે કોઇ વાત કરી નહતી પણ વિશ્વ જેલ દિવસ નિમિત્તે આ ઘટના બહાર આવી હતી. હાલમાં 1 PI, 1 DYSP અને 1 મહિલા ટીમ તપાસમાં જોડાઈ છે.

2/6
પૂછપરછ દરમિયાન હત્યાના ગુનામાં સંડોવાયેલી આ યુવતીએ તેની પર તપાસ કરનારા પોલીસે બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી હોવાનું જણાવતાં  ઉષા રાડા ચોંકી ઉઠ્યા હતા. યુવતીની કબૂલાત પ્રમાણે તેના પર એક પોલીસ કોન્સ્ટેબલે બળાત્કાર કર્યો હતો. રેન્જ આઇજી મનોજ શશીધરને પણ જાણ થતાં તે પણ પહોંચી ગયા હતા.

3/6
તાજેતરમાં વિશ્વ જેલ દિવસ નિમિત્તે સંતરામપુર જેલમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને સેશન્સ જજ રાવલે કાર્યક્રમ યોજ્યો હતો.  એ વખતે આ કેદ  યુવતિએ પોલીસ વડા ઉષા રાડાને એક ચિઠ્ઠી મોકલી હતી. જે ચિઠ્ઠી વાંચતા ઉષા રાડાએ યુવતીને  ખાનગીમાં લઈ જઈ તેની પૂછપરછ કરી હતી.

4/6
અમદાવાદઃ સંતરામપુર પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલી યુવતી સાથે તપાસ કરનારા પોલીસો તપાસ દરમિયાન સેક્સ માણતા હતા ને તેને  ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતીએ આ અંગે મહિસાગર જિલ્લાના પોલીસ વડા ઉષા રાડાને ચિઠ્ઠી લખીને ફરિયાદ કરી હતી.

5/6
આ આદેશના પગલે આરોપ મૂકનારી યુવતી તથા જેમની સામે આરોપ મુકાયા છે તેવા પોલીસ સામે તપાસ કરવા માટે પંચમહાલ જીલ્લાના રેન્જ વડા મનોજ શશીધરે મહિસાગરના એસપી ઉષા રાડાના અધ્યક્ષ સ્થાને તપાસ માટે 'સીટ' પણ રચી છે. આ ઘટનાના કારણે રાજ્યના પોલીસ તંત્રમાં હાહાકાર મચી ગયો છે.

6/6
આ કેસામાં નિમેશ ભુનેકર નામના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતાં તેની ધરપકડ કરાઈ છે. જો કે યુવતીએ તેની પર એક કરતાં વધારે પોલીસોએ અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરતાં રાજ્યના પોલસ વડા પણ ચોંકી ઉઠ્યા છે. રાજ્યના પોલસ વડા શિવાનંદ ઝાએ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget