શોધખોળ કરો

પોરબંદરની મહિલાએ પંજાબી યુવાન સાથે માણ્યું સેક્સ, પછી શું કર્યું કે યુવાન 13 લાખ આપવા થયો તૈયાર?

1/7
આખરે બલજિંદરે બલદેવનગર પોલીસ મથકે પહોંચીને પોલીસને હકીકત જણાવી. મહિલા પોતાની પાસે લાખ રૂપિયા માંગી રહી હોવાનું જણાવ્યું. પોલીસે નિશાન કરેલી નોટો બલજિંદરને આપી છટકું ગોઠવ્યું. મહિલા રૂપિયા લેવા આવતાં પોલીસે મહિલાને રંગેહાથ ઝડપી લીધી. હાલ મહિલા જ્યુડિશીયલ કસ્ટડીમાં છે.

2/7
છંછેડાયેલી મહિલાએ બલજિંદર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી પરંતુ બંને વચ્ચે સમાધાન થઇ ગયું. એ પછી મહિલાએ મહિલા પોલીસને બીજી ફરિયાદ પણ કરી. બંને વચ્ચે રૂપિયા 13 લાખમાં સમાધાન થયું હતું. બલજિંદરે આ રકમ આપવા સમય માંગ્યો તો  મહિલા તેના પર દબાણ કરવા લાગી.

3/7
બલજિંદરે લગ્ન પછી પૈસા આપવાની તૈયારી બતાવી પણ મહિલવા લગ્ન પહેલાં જ રૂપિયા માટે આગ્રહ કરતી હતી. રૂપિયા મળે પછી જ લગ્ન કરવાની તેણે વાત કરતાં  બલજિંદર સતર્ક થઈ ગયો. તેણે મહિલા સાથેનું અંતર વધારી દીધું અને તેના બધાજ નંબરો બ્લોક કરી દીધા.

4/7
બંને સિમલા સહિતનાં સ્થળોએ ફરવા પણ ગયાં ને આ દરમ્યાન બંને વચ્ચે પતિ-પત્નિની જેમ શારીરિક સંબંધો હતા. આ મહિલા પોરબંદર આવી પછી બલજિંદર પણ તેને મળવા પોરબંદર આવ્યો હતો. આ દરમિયાન પણ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. પોરબંદમાં મહિલાએ ધંધો વધારવા બલજિંદર પાસે પૈસા માંગ્યા હતા.

5/7
બંનેને બાકીની જીંદગી સાથે વિતાવવા જીવનસાથીની તલાશ હતી તેથી સંપર્ક થયા બાદ બંને એકબીજાની નજીક આવ્યાં. મહિનાઓ સુધી ફોન પર વાતચીત અને ચેટીંગ બાદ બલજિંદરે તેને અંબાલા બોલાવી. અંબાલામાં કેટલાક દિવસ બંનેએ સાથે વિતાવ્યા અને એ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા.

6/7
આ કેસની વિગત એવી છે કે, પોરબંદરમાં બ્યુટી પાર્લર ચલાવતી એક 49 વર્ષીય મહિલાએ 2017માં શાદી ડોટ કોમ મારફતે પંજાબનાં અંબાલાનાં રેલ વિહારમાં રહેતા બલજિંદર પાલ સાથે દોસ્તી કરી હતી. આ મહિલા ડિવોર્સી છે અને તેને એક પુત્રી છે. બલજિંદરનો પણ પત્ની સાથે ડીવોર્સનો કેસ ચાલી રહ્યો છે અને તેને એક પુત્ર છે.

7/7
પોરબંદર: પોરબંદરમાં બ્યુટી પાર્લર ધરાવતી મહિલાએ પંજાબનાં યુવાન સાથે એક મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી  દોસ્તી કરી હતી. એ પછી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. તેની સાથે રહીને સેક્સ સંબંધો માણ્યા પછી યુવાનને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવવા જતાં પંજાબની જેલમાં હવા ખાવાનો વારો આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 

વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા

Embed widget