શોધખોળ કરો
હિમાચલમાં ભારે વરસાદની સાથે 3.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, લોકો ગભરાયા
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24154637/Bhukamp-P-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24154654/Bhukamp-P-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24154651/Bhukamp-P-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/5
![શુક્રવારે ભારે વરસાદના કારણે 126 રસ્તાં ભૂસ્ખલનના કારણે ધસી પડ્યા હતા. મંડી અને મનાલી નેશનલ હાઇવેર પણ બંધ છે. જે સિરમૌરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા ત્યા વરસાદના કારણે એક ઘરની છત પડવાથી 60 ઘેટા-બકરા દબાઇ ગયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24154646/Bhukamp-P-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શુક્રવારે ભારે વરસાદના કારણે 126 રસ્તાં ભૂસ્ખલનના કારણે ધસી પડ્યા હતા. મંડી અને મનાલી નેશનલ હાઇવેર પણ બંધ છે. જે સિરમૌરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા ત્યા વરસાદના કારણે એક ઘરની છત પડવાથી 60 ઘેટા-બકરા દબાઇ ગયા હતા.
4/5
![ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સતત પડી રહેલા વરસાદના કારણે હિમાચલ પ્રદેશના અનેક સ્થળોએ રસ્તાંઓ જામ થઇ ગયા. સોમવારે સ્કૂલ-કૉલેજો પણ બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો. ભારે વરસાદથી રાજ્યમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24154642/Bhukamp-P-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે સતત પડી રહેલા વરસાદના કારણે હિમાચલ પ્રદેશના અનેક સ્થળોએ રસ્તાંઓ જામ થઇ ગયા. સોમવારે સ્કૂલ-કૉલેજો પણ બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો. ભારે વરસાદથી રાજ્યમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યો છે.
5/5
![નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથે સાથે નવી કુદરતી આફત પણ આવી છે. ભારે વરસાદની વચ્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સિરમૌર જિલ્લામાં રિએક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતાના ઝટકાથી લોકોમાં અફડાતફડી મચી ગઇ છે અને ગભરાયેલા લોકો ઘરોની બહાર નીકળવા લાગ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/24154637/Bhukamp-P-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથે સાથે નવી કુદરતી આફત પણ આવી છે. ભારે વરસાદની વચ્ચે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સિરમૌર જિલ્લામાં રિએક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતાના ઝટકાથી લોકોમાં અફડાતફડી મચી ગઇ છે અને ગભરાયેલા લોકો ઘરોની બહાર નીકળવા લાગ્યા છે.
Published at : 24 Sep 2018 03:47 PM (IST)
Tags :
Earthquakeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)