શોધખોળ કરો
લોકોને રોકડ આપવા રિઝર્વ બેન્કે નવા પ્રકારના એટીએમ મુક્યા, જાણો વિગતો
1/3

સરકાર આવા માઇક્રો એટીએમ વધારવામાં લાગી છે જેનાથી લોકોને સુવિધા રહેશે. આ એટીએમમાંથી 2000 અને 500ની નવી નોટ પણ ઉપાડી શકાશે.
2/3

નવી દિલ્લીઃ 500 અને 1000ની નોટ બંધ કર્યા બાદ સામાન્ય જનતા નોટ એક્સચેન્જ અને ઉપાડવા માટે છેલ્લા પાંચ દિવસથી બેન્કો અને એટીએમ આગળ લાઇનો લગાવીને પરેશાન થઇ ગઇ છે. લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં લઇને સરકારે મહત્વના નિર્ણય લીધા છે. તેમાં સરકારે આજે જાહેરાત કરી હતી કે હવેથી એટીએમમાં 2000ના બદલે 2500 રૂપિયા ઉપાડી શકાશે તે સિવાય રોજ 4000 રૂપિયાના બદલે 4500 રૂપિયા એક્સચેન્જ કરાવી શકાશે.
Published at : 14 Nov 2016 02:26 PM (IST)
View More





















