શોધખોળ કરો
ગુજરાત ભાજપના પૂર્વ MLAની દુષ્કર્મ કેસમાં દિલ્હીમાં થઈ ધરપકડ, જાણો વિગત
1/4

જોકે મહિલાએ વિરોધ કર્યો તો આરોપીએ આ અશ્લિલ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એનજીઓ બનાવવા માટે તેણીએ 7 લાખ રૂપિયા પણ છબીલ પટેલને આપ્યા હતા જે હજી સુધી પરત મળ્યાં નથી.
2/4

મહિલાએ લગાવેલા આરોપ મુજબ તેને એક એનજીઓ બનાવવામાં મદદ કરવાની વાત કહી દિલ્હી લાવવામાં આવી હતી. ફેબ્રુઆરી-2017માં દ્વારકામાં તેને ચામાં નશીલો પદાર્થ પિવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેના અશ્લિલ ફોટા પણ પાડવામાં આવ્યા હતા અને તેના આધારે તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી.
Published at : 25 Nov 2018 09:45 AM (IST)
View More





















