શોધખોળ કરો

દેશની 22 ટકા સંપત્તિ પર માત્ર 1 ટકા શ્રીમંતો કબજો છે! 1922નો રેકોર્ડ તોડ્યો

1/5
 ૧૯૫૦થી ૧૯૭૦ના દાયકામાં ટોચની એક ટકા વસતીની આવકમાં ખાસ્સો ઘટાડો જોવા મળ્યો હતો. તે સમયે બજાર પર ખાસ્સા નિયંત્રણો હતા. તે સમયમાં સૌથી નીચેની ૫૦ ટકા વસતી અને ૪૦ ટકા મધ્યમ વર્ગની આવક સરેરાશ કરતાં વધારે ઝડપથી વધી હતી. જોકે ૧૯૮૦ના દાયકાથી આ ટ્રેન્ડ બદલાઈ ગયો અને આ વર્ગની આવક ઘટતી ગઈ અને ટોચના એક ટકા લોકોની આવક વધતી ગઈ.

2/5
અહેવાલમાં કહેવાયું છે કે ‘શાઈનિંગ ઈન્ડિયા’ એ ટોચની ૧૦ ટકા વસતીની સમૃદ્ધિ વિશે હતું, ૪૦ ટકા મધ્યમ વર્ગની આવક માટે ન હતું. મધ્યમ વર્ગ માટે તો ખરેખર ૧૯૫૧-૧૯૮૦નો ગાળો એ જ શાઈનિંગ ઈન્ડિયા હતું. આ અર્થશાસ્ત્રીઓના મતે ઉદારીકરણ અને આર્થિક સુધારાની પ્રક્રિયા અસમાન હતી. વિશેષ કરીને દેશમાં જ્યારથી મુક્ત અર્થવ્યવસ્થા લાગુ થઈ ત્યારથી આ અસમાનતા વધુ પહોળી બની રહી છે. જોકે, તેના કારણે દેશમાં આર્થિક પગભર થવાની ટકાવારી પણ વધી છે.

3/5
જાણીતા અર્થશાસ્ત્રી લુકાસ ચાન્સેલ અને થોમસ પિકેટીએ ‘ભારતમાં આવકની અસામનતા, ૧૯૨૨-૨૦૧૪ : બ્રિટિશ રાજથી બિલિયોનેર રાજ /’ શીર્ષકથી એક અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં કહેવાયું છે કે ૧૯૨૨માં આવકવેરાનું સર્જન થયું ત્યારથી હાલમાં ટોચની એક ટકા વસતીની આવક સૌથી વધારે છે. ૧૯૩૦ના દાયકાના અંતિમ વર્ષોમાં ટોચની ૧ ટકા વસતીની આવક ૨૧ ટકાથી ઓછી હતી. ૧૯૮૦ના દાયકા અગાઉના વર્ષોમાં તેમની આવક ઘટીને છ ટકા થઈ ગઈ હતી. પરંતુ ત્યાર પછીથી તેમાં ઝડપી વધારો થયો છે અને હાલમાં તે બાવીસ ટકા થઈ ગઈ છે.

4/5
નવી દિલ્હીઃ દેશમાં હાલમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ 1922ની તુલનામાં સૌથી વધારે છે. સમગ્ર દેશમાં 1 ટકા અમીરો પાસે દેશની કુલ 22 ટકા સંપત્તિ છે. અર્થશાસ્ત્રી થોમસ પીકેટ્ટી અને લુકસ ચાંસેલ દ્વારા જારી એક અહેવાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે.

5/5
 આ અહેવાલમાં આ બન્ને અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે ૧૯૮૩-૮૪ પછીથી જ્યારથી જાહેર ક્ષેત્રની અવગણના કરવાનું અને ખાનગી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની આર્થિક નીતિ અમલી બની ત્યારથી આવકમાં સતત અસામનતા વધતી ગઈ છે. રાજીવ ગાંધી ૧૯૮૪માં વડાપ્રધાનપદે આરૂઢ થયા ત્યારથી આ પ્રક્રિયા શરૂ થઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ

સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'

વિડિઓઝ

યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
અમેરિકાના ટેક્સાસમાં મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર, ઘરો અને વાહનો પાણીમાં ડૂબ્યા
અમેરિકાએ ઈરાનના 10થી વધુ ઠેકાણા પર કર્યો હુમલો, બેના મોત
Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
COVID-19 Cases: સાવધાન, કોરોનાની રિએન્ટ્રી, આંધ્રપ્રદેશમાં નોંધાયા 12 નવા કેસ, 4 દર્દીના મૃત્યુ
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
ભારતને નહીં રહે સ્ટારલિંકની જરૂર! સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવા માટે Jio ને મળી મંજૂરી

India vs England: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND vs ENG ત્રીજી વનડેમાંથી બહાર થયો આ ખેલાડી

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

Embed widget