શોધખોળ કરો
2000 અને 500ની નવી નોટને કેવી રીતે ઓળખશો? જાણો, તેની કેમ ન કરી શકાય નકલ
1/8

*નોટની પાછળની તરફ લેફ્ટ સાઇડ પ્રિન્ટિગ એર છપાયેલુ હશે. *લેફ્ટ સાઇડ પર જ સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન હશે. * પાછળની તરફ લેગ્વેજ પેનલ વચ્ચે હશે. *જેની પાછળ તિરંગો લહેરાવતો હોય તેવી લાલ કિલ્લાની તસવીર હશે. *નોટની પાછળ દેવનાગરીમાં નોટની વેલ્યૂ લખેલી હશે.
2/8

*પોટ્રેટ અને ઇલેક્ટ્રોટાઇપ વોટરમાર્ક. *નોટની ઉપરની લેફ્ટ સાઇડ અને નીચે રાઇટમાં સાઇડ નંબર પેનલ હશે. પેનલમાં નંબર નાનાથી મોટા દેખાશે. *નોટની ડાબી બાજુની તરફ અશોક સ્તંભ હશે. ઓછું દેખાતા લોકો માટે મહાત્મા ગાંધીની પોટ્રેટ, અશોક સ્તંભ, બ્લીડ લાઇન અને ઓઇડેન્ટિટી માર્ક થોડું ઉપસેલુ હશે. *રાઇડ સાઇડમાં રેકટ્રાએન્ગલની સાઇન ઉપસેલુ હશે. જેમાં 500 લખ્યુ હશે. * લેફ્ટ અને રાઇટ સાઇડ સાત એન્ગુલર બ્લીડ લાઇન ઉપસેલી હશે.
Published at : 09 Nov 2016 12:54 PM (IST)
Tags :
2000 NotesView More





















