શોધખોળ કરો

બે વયસ્ક લગ્ન કરે તો ત્રીજા વ્યક્તિને દખલ કરવાનો કોઇ અધિકાર નથી, ખાપ પંચાયત પર સુપ્રીમ

1/6
ઉલ્લેખનીય છે કે, ખાપ પંચાયતને લઇને સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી રહ્યું છે. અગાઉની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, પંચાયત કોઇપણ છોકરો કે છોકરીને સમન્સ આપીને લગ્ન કરવા માટે રોકી શકતી નથી. જો કોઇ બાલિક છોકરા-છોકરીને લગ્ન કરવાથી રોકે છે તો તે બિનકાયદેસર છે. જો બાલિક લગ્ન કરે છે તો કોઇ સમાજ, પંચાયત, કોઇ વ્યક્તિ પ્રશ્ન નથી ઉઠાવી શકતું.

2/6
ખાપ પંચાયત મામલે સુનાવણી દરમિયાન સોમવરે સુપ્રીમો કોર્ટમાં એક અરજીકર્તાએ દિલ્હીના ખ્લાયામાં થયેલી અંકિત સક્સેનાનો મામલો ઉઠાવ્યો. આના પર અરજીકર્તાએ કોર્ટમાં કહ્યું કે અંકિત સક્સેનાની હત્યા ઓનર કિલિંગ છે અને તેના જવાબદાર લોકો સામે તરતજ કાર્યવાહી થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો અમારી સામે નથી, તેથી અમે તેના પર કંઇજ નહીં કહીએ.

3/6

4/6
નવી દિલ્હીઃ ખાપ પંચાયતને લઇને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાએ સ્પષ્ટ કહ્યું કે, જો બે વયસ્ક લગ્ન કરે છે તો કોઇપણ ત્રીજું વ્યક્તિ દખલગીરી નથી કરી શકતું, પછી ભલે તે પરિવારના લોકો હોય કે સમાજના, તેમાં કોઇને કોઇ લેવાદેવા નથી. ખાપ પંચાયતની હવે પછીની સુનાવણી 16 ફેબ્રુઆરીએ થશે.

5/6
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઇપણ વ્યક્તિગત રૂપથી કે સામૂહિક રૂપથી કે પછી સંગઠનની રીતે લગ્નમાં દખલ પેદા નથી કરી શકતું. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જો બે વ્યક્તિ લગ્ન કરે તો તેમને જબરદસ્તીથી અલગ કરવા ખોટી વાત છે. કોર્ટે કહ્યું કે, અમે અહીં સ્ટૉરી લખવા નથી બેઠા કે પછી લગ્ન કઇ રીતે થઇ રહ્યાં છે તેના પર વાત કરવા.

6/6
સુપ્રીમે કોર્ટે ખાપ પંચાયતના વકીલે કહ્યું કે, તમે કોણ છો બે વયસ્કોને લગ્નમાં દખલ કરવા વાળા. કાયદો પોતાનું કામ કરશે. તમે આવા કપલને લઇને ચિંતા છોડી દો તેના માટે કાયદો છે અને કાયદો તેનું કામ કરશે. કોર્ટે કહ્યું કે અમે માત્ર એ બે વયસ્કોને લઇને ચિંતિત છીએ જે લગ્ન કરી ચૂક્યા છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Embed widget