શોધખોળ કરો
40 વર્ષની લેડી ગેંગસ્ટરે 20 વર્ષના યુવક સાથે શારીરિક સંબંધો બાંધી લગ્નની પાડી ફરજ, પછી શું થયું?
1/5

જોકે તનવીરની ફરિયાદ પર પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. તનવીરના પરિવારે પોલીસના ભૂમિકા પર પણ સવાલ ઉભા કર્યા છે અને તેમણે સ્થાનીક પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. બીજી બાજુ પોલીસ કહી રહી છે કે આરોપી ફરાર છે અને આ મામલે તપાસ ચાલી રહી છે.
2/5

બે વર્ષ પહેલા તનવીરનો મિત્ર તેને મુમતાજ પાસે લઈ ગયો હતો. મુમતાજે તેની સાથે સંબંધ બાંધ્યા હતા અને પછી પોતાની સાથે પરણવાની ફરજ પાડી હતી. તનવીર આ લગ્ન માટે તૈયાર ન હતો પણ મુમતાજના ગુંડાઓથી ડરીને તેણે લગ્ન કરવા પડ્યા હતા. અહેવાલ અનુસાર તનવીર માત્ર મુમતાજના ઘરે રહેતો હતો અને માતાને મળવા માટે પણ તેને મંજૂરી ન હતી. તનવીરે જણાવ્યું કે, તેને મુમતાજ અને તેની બહેનોએ ઢોર માર માર્યો હતો અને મંગળવારે મુમતાજ અને તેની બહેનોએ કથિત રીતે બંદુકના જોરે તેનો કાન કાપી નાંખ્યો.
Published at : 18 Jul 2018 02:40 PM (IST)
Tags :
KolkataView More





















