શોધખોળ કરો
આજે મોદી સરકારની અગ્નિપરીક્ષા, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગ
1/5

શિવસેનાએ હવે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે, સરકારના પક્ષમાં મતદાન કરશે. તેની સાથે તમિલનાડુની આઈએડીએમકે પણ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાના સાંસદમાં 18 અને એઆઈએડીએમકે ના 37 સભ્યો છે.
2/5

મહત્વની વાત એ પણ છે કે આવતીકાલે પ્રશ્નકાળ અને લંચ નહીં થાય. અવિશ્વાસ પર ચર્ચા માટે સાત કલાકનો સયમ નક્કી કરવામાં આવ્યો છે. સરકાર તરફથી પાંચ દિગ્ગજ નેતા અને મંત્રી ચર્ચામાં ભાગ લેશે.
Published at : 20 Jul 2018 07:52 AM (IST)
View More





















