શોધખોળ કરો
PICS: દીવાળીના રંગમાં રંગાયું ભારત, જુઓ વિવિધ રાજ્યોમાં કેવી રીતે થઈ ઉજવણી
1/19

2/19

દીવાળીનો તહેવાર આખા દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. પ્રકાશનો આ પર્વ હિંદુઓ રામે રાવણ પર જીત મેળવીને અયોધ્યા પહોંચવાના ઉલ્લાસમાં મનાવે છે, જેને સત્યની અસત્ય પર જીત તરીકે જોવામાં આવે છે.
Published at : 30 Oct 2016 12:32 PM (IST)
View More





















