શોધખોળ કરો
રેલવેએ મુસાફરોની સુવિધા માટે લોન્ચ કરી બે નવી એપ, જાણો શું થશે ફાયદો
1/4

'મેન્યૂ ઓન રેલવે' એપની મદદથી યાત્રીને સામાનની સાથે-સાથે તેની કિંમત પણ દર્શાવવામાં આવશે. મુસાફરોની ફરિયાદ દાખલ કરવા અને સમસ્યાને હલ કરવા માટે 'રેલ મદદ'એપને વધારે વિકસિત કરવામાં આવશે.
2/4

આ સાથે જ બીજી બાજુ રેલ મદદ એપ દ્વારા રેલ્વે સંબંધી કોઇ પણ પ્રકારની જો તમને ફરિયાદ હશે તો ફરિયાદ દાખલ કરાવી શકશો. આ એપ એન્ડ્રોઇડ અને IOS યૂઝર્સનાં માટે ઉપલબ્ધ છે.
3/4

નવી દિલ્લી: કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ અને રાજ્યમંત્રી મનોજ સિંહાએ બે મોબાઇલ એપ 'રેલ મદદ' અને 'મેન્યૂ ઓન રેલવે' લોન્ચ કરી. સરકારની એવી કોશિશ છે કે તેઓ રેલયાત્રિઓનાં અનુભવને હજી વધારે સારો બનાવી શકે. આ એપનાં આધારે રેલવેમાં મુસાફરી દરમ્યાન ખાણી-પીણીની ચીજવસ્તુઓ વિશે તમે જાણકારી મેળવી શકો છો.
4/4

તાજેતરમાં જ ગયા મહિને જ રેલ્વેએ આ બંને એપને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. એપનો ઉપયોગ કરતા મુસાફરે પહેલા એ સિલેક્ટ કરવું પડશે કે તેઓ કઇ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે.
Published at : 12 Jun 2018 07:59 AM (IST)
View More
Advertisement
Advertisement





















