શોધખોળ કરો
મોંધવારીના માર વચ્ચે CNGના ભાવમાં વધારો, જાણો નવો ભાવ શું હશે?
1/3

નવી દિલ્લી: નોટબંધીની વચ્ચે જનતાને મોંધવારીનો એક વધુ ઝટકો લાગ્યો છે. આજથી દિલ્લી અને એનસીઆરમાં સીએનજી અને પીએનજીના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં સીએનજી 1.85 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે નોયડામાં 2.15 રૂપિયા પ્રતિ કિલો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
2/3

સાથે નૉન પીક ઑવર્સમાં સીએનજી રીફિલિંગમાં પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આઈજીએલ રાત્રે 12.30થી 5.30ની વચ્ચે 1.50 પ્રતિ કિલોનું ડિસ્કાઉંટ આપી રહી છે. તેની સિવાય દિલ્લીમાં પીએનજી 1.05 પ્રતિ એસસીએમમાં વધારાની સાથે 24.05 પ્રતિ એસસીએમના ભાવે મળશે, જ્યારે નોયડા, ગ્રેટર નોયડા અને ગાજિયાબાદમાં આ 25.56 પ્રતિ એસસીએમના ભાવથી મળશે.
Published at : 04 Dec 2016 07:41 AM (IST)
View More




















