શોધખોળ કરો

સંજય કોઠારી બન્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ, કોવિંદ 25 જુલાઈ 12:15 વાગ્યે શપથ લેશે

1/2
દેશના નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 જુલાઇએ બપોરે 12:15 વાગ્યે શપથ લેશે તે સાથે કોંવિદ દેશના 14માં રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિ ભવન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જ્યોતિષોના વિચાર વિમર્શ બાદ આ સમય નક્કી કરવામાં આવ્યો છે. કોવિંદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં શપથ લેશે. જો કે, રામનાથ કોવિંદેને ચૂંટણીમાં 702044 મત મળ્યા હતા અને તેમના હરિફ મીરા કુમારને 367314 મત મળ્યા હતા.

2/2
નવી દિલ્લી: મતગણતરી બાદ રાષ્ટ્રપતિ તરિકે રામનાંથ કોંવિદ ચૂંટાતા તેની સાથે ભારત સરકારે સંજય કોઠારીને રાષ્ટ્રપતિના નવા સચિવ બનાવ્યા છે. સામાચાર એજન્સી પ્રમાણે ભરતલાલને સંયુક્ત સચિવ અને અશોક મલિકને રાષ્ટ્રપતિના પ્રેસ સચિવ બનાવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે વિપક્ષના ઉમેદવાર મીરા કુમારને જંગી બહુમતથી હરાવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget