શોધખોળ કરો
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- બધા ધર્મોની પાઘડી પહેરો છો તો મુસ્લિમોની ટોપી પણ પહેરો
1/6

થરૂરે આગળ દેશભરમાં થઇ રહેલી ભીડ હિંસા પર કહ્યું કે, આજે જો સ્વામી વિવેકાનંદ હોત તો તેમને પણ ગુંડાઓની ભીડ ના છોડતી. પોતાના સંસદીય વિસ્તાર તિરુવનંતપુરમમાં તેમને સમાજસેવક સ્વામી અગ્નિવેશ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ''આ ગુંડાઓ તેમના (સ્વામી વિવેકાનંદ) ચહેરા પર ફેંકવા માટે એન્જિંગનું ઓઇલ લાવતા અને તેમને પાડીને મારતાં કેમકે સ્વામી વિવેકાનંદ પણ કહેતા હતા કે માણસોનું સન્માન કરો. તે કહેતા હતા કે માણસાઇ સૌથી જરૂરી છે.''
2/6

Published at : 06 Aug 2018 10:16 AM (IST)
View More





















