શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: બારામુલા-અનંતનાગમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળે 6 આતંકીઓને કર્યા ઠાર
1/2

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બારામુલા જિલ્લાના ક્રીરી વિસ્તારમાં આતંકવાદી હોવાની જાણકારી મળી હતી તેના બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન આતંકીઓને સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું ત્યારે સેનાએ પણ વળતો જવાબ આપતા બારામુલામાં બે આતંકીઓ અને અનંતનાગમાં ચારને ઠાર કર્યા હતા.
2/2

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં બે અલગ અલગ જગ્યાએ થયેલી અથડામણમાં સુરક્ષા દળે 6 આતંકીઓને ઠાર કર્યા હતા. ગુરુવારે બારામુલા જિલ્લામાં આતંકીઓ સાથે થયેલી અઠડામણમાં બે આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યારે અનંતનાગમાં 4 આતંકવાદીઓ ઠાર કર્યા હતા.
Published at : 25 Oct 2018 09:53 PM (IST)
View More




















