શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને ફરી એકવાર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, BSFના 2 જવાન શહીદ
1/4

હાલમાં પાકિસ્તાની રેંજર્સ તરફથી અખનૂટ સેક્ટરમાં ફાયરિંગ ચાલું છે અને મોર્ટાર છોડી રહ્યા છે. ત્યાં ભારતીય સુરક્ષાદળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.
2/4

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. શનિવારે મોડી રાતે પાકિસ્તાને આતંરરાષ્ટ્રીય સરહદ પર સીઝફાયર તોડી ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાનની આ ગોળીબારમાં બીએસેફના બે જવાન શહીદ થઇ ગયા છે.
Published at : 03 Jun 2018 07:54 AM (IST)
View More




















