શોધખોળ કરો
1 જુલાઈથી આધાર માટે જરૂરી હશે આ કામ, લોકોને મળશે રાહત
1/6

ફેસ ઑથેન્ટિકેશન ફિચર્સ આવવાથી આવા લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે, આ ફિચર્સ કોઈ અન્ય ઓથેન્ટિકેશન ફિચર (આયરિસ, ફિંગરપ્રિન્ટ સ્કેન અથવા ઓટીપી) સાથે જ ઉપયોગ કરવામાં આવશે. વન ટાઇમ પાસવર્ડ (OTP) ફિચરમાં ઓથેન્ટિકેશન માટે આધાર યુઝર્સના મોબાઈલ પર એક પાસવર્ડ આવશે, તેની ઓળખ કન્ફર્મ કરવામાં આવશે.
2/6

આધારમાં એનરોલ થયા બાદ અત્યારે લોકોને આયરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન જ લેવામાં આવે છે. હાલમાં અનેક લોકોની આંખની મુશ્કેલી અથવા હાથની પ્રિન્ટમાં મુશ્કેલી આવી રહી છે.
Published at : 26 Jun 2018 10:47 AM (IST)
View More





















