શોધખોળ કરો

મુંબઈ-પુણેની વચ્ચે હાઈપરલૂપ પ્રોજેક્ટ માટે વર્જિન ગ્રુપ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે સમજૂતી

1/6
 જે અંતર્ગત પોલની ઉપર એક ટ્યૂબ પાથરવામાં આવે છે. જેની અંદર બુલેટ જેવું જ લાંબી કેપ્સ્યૂલ મેગ્નેટિક પાવરથી દોડાવવામાં આવે છે. વિજળી ઉપરાંત આ સેવામાં વિંડ પાવરનો પણ ઉપયોગ થઈ શકે છે.

2/6
 હાઈપરલૂપ ટેસ્લાના ફાઉન્ડર ઈલોન માસ્કના મગજની ઉપજ છે. તેઓએ 2013માં એક વ્હાઈટપેપર પર હાઈપરલૂપની બેઝિક ડિઝાઈનથી વિશ્વના લોકોને રૂબરૂ કરાવ્યાં હતા.

3/6
4/6
 હાઈપરલૂપમાં વિજળીનો ખર્ચ ઘણો જ ઓછો થાય છે. પોલ્યૂશન જરા પણ થતું નથી. તો સમય હવાઈ અને સડકની તુલનાએ ઘટીને 20% રહી જશે. હાઈપરલૂપનું ભાડું હવાઈ કે ટેક્સી કેબની બરોબર રાખવામાં આવી શકે છે.

5/6
 હાઈપરલૂપ તૈયાર કરનારી કંપનીનો દાવો છે કે હાઈપરલૂપથી 1000 કિમી પ્રતિકલાકની સ્પીડે સફર કરી શકાશે. પ્રથમ હાઈપરલૂપ રૂટ સેન્ટ્રલ પુણેને મેગાપોલીસની સાથે સાથે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડશે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ વડાપ્રધાન મોદી રવિવારે સાંજે કર્યું હતું. ત્યારે આ રૂટ મુંબઈ-એક્સપ્રેસ વેની સમાંતર બની શકે છે.

6/6
મુંબઈઃ દેશની આર્થિક રાજધાનીથી અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ શરૂ થયા બાદ મુંબઈના લોકોને તેનાથી પણ બેગણી સ્પીડથી દોડતી હાઈપરલૂપની ભેટ મળવા જી રહી છે. મુબંઈ-પુણેને હાઈપરલૂપથી જોડવા માટે અમેરિકાની કંપની વર્જિન ગ્રુપ સાથે સરકારે ઇન્ટેટન્ટ એગ્રીમેન્ટ સાઈન કરવાની જાહેરાત કરી છે. જણાવીએ કે, કંપનીએ દાવો કર્યો છે કે ટેકનીક દ્વારા 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ કરી શકાય છે અને મુંબઈ-પુણે વચ્ચેનો પ્રવાસ માત્ર 13 મિનિટમાં પૂરો થઈ જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય

GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?

GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો

Embed widget