શોધખોળ કરો

શિયાળાનું ફળ જામફળ ખાવાના છે આ અદભૂત 7 ફાયદા, વેઇટ લોસની સાથે આ બીમારીમાં છે ઔષધ સમાન

જામફળ હાઇ એનર્જી ફ્રૂટ છે. જેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. જામફળમાં એન્ટિ એજિંગ ગુણ હાવોથી સ્કિનને હેલ્થી રાખે છે. તેનાથી આંખોનો સોજો અને હાર્ક સર્કલ પણ દૂર થાય છે.

Benefits of  guava: જામફળ હાઇ એનર્જી ફ્રૂટ છે. જેમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં છે. જામફળમાં એન્ટિ એજિંગ ગુણ હાવોથી સ્કિનને હેલ્થી રાખે છે. તેનાથી આંખોનો સોજો અને હાર્ક સર્કલ પણ દૂર થાય છે.  આ સમયે બજારમાં  જામફળ આવી  રહ્યાં છે. જામફળ એક એવું ફળ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે  સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલેરી ઓછી હોય છે અને તેમાં ફાઈબર અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ  નગણ્ય હોય છે, તેથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ખાંડની માત્રા ઓછી હોવાને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ડાયટ એક્સપર્ટ  અનુસાર જામફળ પેટની ઘણી બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે. જામફળના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તેના બીજનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જામફળમાં વિટામિન સીની પૂરતી માત્રા હોય છે, જે ઘણા રોગોમાં ફાયદાકારક છે. જાણીએ આ ફળના અન્ય શું છે વિશેષ ફાયદા

જામફળ વિટામીન સીથી ભરૂપુર છે, બીજા સિટ્રીક ફળોની તુલનામાં જામફળમાં ચાર ગણું વિટામિન સી હોય છે. જો આપના સ્વાસ્થ્ય સાથે સુંદરતાને પણ વધારે છે.

નિયમિત જામફળ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. તેમજ જામફળ ત્વચાની કરચલીઓને થતી પણ રોકે છે. પેટ સંબંધિત સમસ્યામાં પણ કારગર છે.

જો આપને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો જામફળ પાચનને દુરસ્ત કરે છે. કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે.

જો આપ નિયમિત જામફળનું સેવન કરો છો તો બ્લડ શુગર પણ નિયંત્રિત રહે છે. આ સિવાય ફાઇબરથી ભરપૂર જામફળ શર્કરાના પાચનમાં સહાયક થાય છે અને ઇંસુલિનની માત્રાને વધારે છે.

જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો આ બેસ્ટ ફળ છે. બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ જામફળ કારગર છે. જામફળ આપને ભરપૂર એનર્જી આપવાની સાથે કોલેસ્ટ્રોલના સ્તરને પણ ઓછું કરે છે તેમજ તે આપના વજનને ઓછું કરવામાં મદદ કરે છે.

Disclaimer:એબીપી અસ્મિતા  આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
પુરુષોને પણ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર, છાતીની ગાંઠને ન કરો નજરઅંદાજ
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
બેબી ફૂડમાં ખાંડ પર પ્રતિબંધ! ચા પીનારા લોકો માટે પણ FSSAI નો મોટો નિર્ણય
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
માથાના દુખાવા સાથે ચક્કર આવવાં કયા રોગનો હોઈ શકે છે સંકેત? જાણો કારણો અને ક્યારે સાવચેત રહેવું જરૂરી
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે
Silver Cleaning Tips: ચાંદીની જ્વેલરી થઇ ગઇ છે કાળી? ઘરે જ આ રીતે કરો ક્લિન, ફરી ચમકવા લાગશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
Embed widget