શોધખોળ કરો

Night Tea:રાત્રે ચા પીવાના શોખીન છો? તો આ છે બેસ્ટ ઓપ્શન, ના એસિડીટિ થશે કે ન તો અનિંદ્રા સતાવશે

ચા પીવાનો પોતાનો એક અલગ જ આનંદ છે. જો રાત્રે પણ થાક અનુભવો છો તો થકાવટ દૂર કરવા માટે ગરમ ચા જેવો બીજો કોઇ વિકલ્પ નથી પરંતુ રાત્રે ચા પીવાથી એસિડીટી અને અનિંદ્રાની સમસ્યા સતાવે છે. આ માટે પણ એક ઉપાય છે જાણીએ શું છે નાઇટ ટી પીવાની ટ્રિક

Night Tea:ચા પીવાનો પોતાનો એક અલગ જ આનંદ છે. જો રાત્રે પણ થાક અનુભવો છો તો થકાવટ દૂર કરવા માટે ગરમ ચા જેવો બીજો કોઇ વિકલ્પ નથી પરંતુ રાત્રે ચા પીવાથી એસિડીટી અને અનિંદ્રાની સમસ્યા સતાવે છે. આ માટે પણ એક ઉપાય છે જાણીએ શું છે નાઇટ ટી પીવાની ટ્રિક

ચા પીવાની ઈચ્છા ગમે ત્યારે થઈ શકે છે. ચાના શોખીન લોકો કરતાં આને કોઈ સારી રીતે સમજી ન શકે.ચાના શોખીનો માટે જાણે ચાની દરેક ચુસ્કી તેમના શરીરમાં નવા પ્રાણ પૂરે છે. હવે જો તમને રાત્રે ચા પીવાનું મન થાય તો શું કરવું... કારણ કે રાત્રે ચા પીવાથી તમને ઊંઘ ન આવે તેવું બની શકે છે  અને હાર્ટબર્ન કે એસિડિટી પણ થઈ શકે છે. પરંતુ  આવી સ્થિતિમાં . આ માટે પણ એક ઉપાય છે જાણીએ શું છે નાઇટ ટી પીવાની ટ્રિક

મૈગનોલિયા ચા

તમને આ ચા બજારમાં કરિયાણાની દુકાનો અથવા ઑનલાઇન સ્ટોર્સ પર સરળતાથી મળી જશે. રાતની સારી ઊંઘ મેળવવા અને દિવસના થાકને હળવો કરવા માટે આ એક સરસ હર્બલ ચા છે. આ ચા મેગ્નોલિયા છોડના સૂકા પાંદડા અને શાખાઓમાંથી તૈયાર કરવામાં આવે છે. આ ચા છોડની કુદરતી વનસ્પતિથી તૈયાર થાય છે.

વરિયાળીની ચા

વરિયાળીની મીઠી સુગંધ અને મિશરીની  મીઠાશથી શરીરમાં ગ્લુકોઝની ઉણપ પણ પૂરી થાય છે અને હેપ્પી હોર્મોન્સનો સ્ત્રાવ પણ વધે છે. તેથી, આ ચા રાત્રે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

ગ્રીન ટી

આ એક એવી ચા છે જેને તમે દિવસ દરમિયાન જ્યારે પણ ઈચ્છો ત્યારે પી શકો છો. ગ્રીન-ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, તેથી તે શરીરની સાથે સાથે ત્વચા અને મગજને પણ ઘણી રાહત આપે છે.

કેમોમાઇલ ટી

કેમોમાઇલ ટી તેના ફૂલોમાંથી તૈયાર કરવામાં આવે છે.  આ ટી ગુણોથી ભરપૂર છે. તેમાં અઢળક  આરોગ્ય ગુણધર્મો છે. એટલે કે, આવા ગુણધર્મો, જે ચિંતા ઘટાડવામાં, શ્વાસને સંતુલિત કરવામાં, નર્વસનેસ ઘટાડવામાં, માથાના ફરવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. તમે રાત્રે પણ કેમોમાઇલ ટીનો  આનંદ માણી શકો છો. આ ટી રાત્રે પીવાથી ન તો ઊંઘમાં ખલેલ પહોંચશે કે ન તો એસિડીટીની સમસ્યા થશે.

લેવેન્ડરની ટી

આ ચા લવંડરના ફૂલોની કળીઓમાંથી તૈયાર કરવામાં આવે છે. ઘણા સંશોધનોએ એ હકીકતને સમર્થન આપ્યું છે કે લવંડરની સુગંધ મનને શાંત કરવાનું કામ કરે છે. તેની ચા પીવાથી ગાઢ  ઊંઘ આવે છે. અનિદ્રાથી પીડિત લોકો માટે પણ આ ચા ખૂબ જ ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
કપિલ શર્માના શોમાં નહીં જાય સ્મૃતિ મંધાના,શું લગ્ન તૂટવાથી લીધો આ નિર્ણય?
કપિલ શર્માના શોમાં નહીં જાય સ્મૃતિ મંધાના,શું લગ્ન તૂટવાથી લીધો આ નિર્ણય?
સસ્પેન્સ ખતમ! કોચે કર્યો ખુલાસો, વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં
સસ્પેન્સ ખતમ! કોચે કર્યો ખુલાસો, વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમશે કે નહીં
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
Embed widget