શોધખોળ કરો

Welcome 2022: ન્યુ ઇયર પાર્ટીમાં સ્ટાલિશ લૂક માટે આ સરળ ટિપ્સને કરો ફોલો, આપશે ગોર્જિયશ લૂક

ઇયરની પાર્ટીમાં આપ કોઇ પણ બ્રાઇટ કલર પસંગ કરી શકો છો. આ પ્રકારની પાર્ટીમાં આપ ગોલ્ડન કે સિલ્વર Shimmering ડ્રેસ કેરી કરી શકો છો.

Makeup Tips:ન્યૂ ઇયરની પાર્ટીમાં આપ કોઇ પણ બ્રાઇટ કલર પસંગ કરી શકો છો. આ પ્રકારની પાર્ટીમાં આપ ગોલ્ડન કે સિલ્વર Shimmering ડ્રેસ કેરી કરી શકો છો.

ક્રિસમસ ન્યૂ ઇયરના અવસરે દરેક લોકો પાર્ટી અને સેલિબ્રેશનના મૂડમાં હોય છે. ન્યૂ ઇયરને વેલકમ કરવા માટે લોકો આતૂરતાથી રાહ જોતા હોય છે અને તેને અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરે છે. આપ ન્યૂ ઇયરની હાઉસ કે કોઇ ક્લબની પાર્ટીમાં જવાના હો તો તેના માટેની મેકઅપ ટિપ્સ સમજી લો.

ન્યૂ ઇયરની પાર્ટીમાં આપ કોઇ પણ બ્રાઇટ કલર પસંગ કરી શકો છો. આ પ્રકારની પાર્ટીમાં આપ ગોલ્ડન કે સિલ્વર Shimmering ડ્રેસ કેરી કરી શકો છો. આપ અહીં શોર્ટ ડ્રેસની સાથે એક નાનકડી બેગને ટીમ અપ કરી શકો છો. આપ બ્લેક કે વ્હાઇટ ડ્રેસ પસંદ કરો છો તો પણ તે એક બેસ્ટ ઓપ્શન છે.

આજકાલ સ્ટાઇલિશ લૂક માટે યુવતીઓ શોર્ટ ડ્રેસની સાથે બૂટસ પહેરવાનું પસંદ કરે છે. આપ શોર્ટ કે વન પીસ સાથે સ્કર્ટ સાથે બૂટ ટ્રાય કરી શકો છો. જો કે બૂટનું સિલેકશન કરતી વખતે કમ્ફર્ટેબલ છે કે નહીં તે પણ જોવું જરૂરી છે નહિ તો ડાન્સને એન્જોય નહીં કરી શકો.

ન્યૂ ઇયરમાં આપ સ્ટાઇલિશ લૂક માટે સ્મોકી આઇ મેકઅપ કરાવી શકો છો. સ્મોકી આઇ મેકઅપથી નાઇટ પાર્ટીમાં આપની આંખો બેહદ ખૂબસૂરત લૂક આપશે. આ સાથે ચહેરા પર હેવી મેકઅપ ન કરો માત્ર આઇને ફ્લોન્ટ કરો.

હાલ વિન્ટર ચાલી રહ્યો છે તો આ ઠંડી સિઝનમાં આપ વાળને ખુલ્લા રાખી શકો છો. તેના માટે આપ લોન્ગ Curls કરાવી લો અથવા તો સ્ટ્રેટ પણ સારૂ ઓપ્શન છે.

આ પણ વાંચો

Hair Care: ક્ષારયુક્ત પાણી વાળને પહોંચાડે છે નુકસાન, આ રીતે કરો આ સમસ્યાને દૂર

Health Tips: આપ બહુ જલ્દી થાકી જાવ છો? તો આ રીતે કરો દિવસની શરૂઆત, રહેશો એનર્જેટિક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
રમ પીવાથી કેમ લાગે છે ગરમી, જાણો આ પાછળનું શું છે વાસ્તવિક કારણ?

Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

Embed widget