શોધખોળ કરો

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી બચવું હોય તો, વધારો આપની ઇમ્યુનિટી, આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ

કોવિડ -19ની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટથી લોકો ડરેલા છે. આ સ્થિતિમાં આપને આપની ઇમ્યુનિટી મજબૂત રાખવાની જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી આપ અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો. આપ આ પાંચ ચીજોથી આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકો છો.

Immunity Booster:  કોવિડ -19ની ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટથી લોકો ડરેલા છે. આ સ્થિતિમાં આપને આપની ઇમ્યુનિટી મજબૂત રાખવાની જરૂર છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી આપ અનેક પ્રકારની બીમારીથી બચી શકો છો. આપ આ પાંચ ચીજોથી આપની ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકો છો.

મશરૂમ ખાવાથી ઇમ્યુનિટી વધે છે. મશરૂમમાં વિટામિન ડી સહિતના અનેક પોષકતત્વો છે. મશરૂમ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ઇમ્યુનિટીને મજબૂત કરવા માટે મશરૂમ ખાવું જોઇએ.

ઇમ્યુનિટીને વધારવા માટે આપને ખાવામાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઇએ. રસોઇ બનાવવા માટે ખાવાનું નારિયેળ તેલનો ઉપયોગ કરી શકાય. તે એક સારૂ ઓપ્શન છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

ફુદીનાનાના પાનથી પણ ઇમ્યુનિટી વધે છે. તેમાં વધુ માત્રામાં  વિટામિન સી, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. ગરમીમાં ફુદીનો ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

ઇમ્યુનિટી વધારવા માટે લીલા પાનવાળા શાક પણ એક સારૂ ઓપ્શન છે. આપ ડાયટમાં પાલકને સામેલ કરો. તેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળે છે. પાલકમાં આયરન, વિટામિન ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઇમ્યૂનિટી મજબૂત બને છે.

બ્રોકલીને ડાયટમાં અવશ્ય સામેલ કરો, તેનાથી હેલ્થને અનેકગણો ફાયદો થાય છે. તે ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે.આપ સલાડ, સબ્જી કે સૂપના રૂપે પણ બ્રોકલી લઇ શકો છો. બ્રોકલી ખાવાથી શરીરને વિટામીન અને એન્ટીઓક્સિડન્ટ ગુણ મળે છે અને તેનાથી ઇમ્યુનિટી મજબૂત બને છે.

કલૌંજીના અન્ય લાભ જો આપ કોલેસ્ટ્રોલની બીમારીથી પરેશાન હો તો કલૌંજી ફુલ અને એલડીએલ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. તે હાર્ટની હેલ્થનો પણ ખ્યાલ રાખે છે. કલોંજી એન્ટીબેક્ટેરિયલ છે. જે રોગજન્ય સામે લડવામાં મદદરૂપ થાય છે. કલૌંજીમાં એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરને લાભ પહોંચાડે છે. કેટલાક અધ્યયના પ્રમાણ મુજબ કલૌંજી બ્લડ શુગર લેવલને કંન્ટ્રોલ કરે છે. કલોન્જી એન્ટીઓક્સિડન્ટનો એક સમૃદ્ધ સ્ત્રોત છે. જે શરીરના સ્વાસ્થ્યને લાભ પહોંચાડ છે. 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
Embed widget