શોધખોળ કરો

તમામ પ્રકારના કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, આજે જ તમારા ડાયેટમાં કરો સામેલ

કઠોળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે. આ કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓથી બચાવે છે.

સૌથી વધુ પ્રોટીન દાળમાં જોવા મળે છે, જે શરીરના વિકાસ માટે જરૂરી છે. તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે અને તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. તમામ કઠોળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે કઠોળનું સેવન કરીને શરીરને જરૂરી ઘણા વિટામિન્સ પૂરા પાડી શકો છો. કઠોળમાં ભરપૂર માત્રામાં ફોલેટ અને આયર્ન હોય છે જે સગર્ભા સ્ત્રીઓને તેમની જરૂરિયાતોને યોગ્ય રાખવામાં મદદ કરે છે.

કઠોળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનને સુધારે છે. આ કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓથી બચાવે છે. કઠોળમાં રહેલા પોષક તત્વો લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે, તેથી જ મોટાભાગના આહારશાસ્ત્રીઓ ડાયાબિટીસના દર્દીઓને કઠોળની ભલામણ કરે છે.

મગની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી આવે છે. તમે તમારા આહારમાં મગની દાળને ઘણી રીતે સામેલ કરી શકો છો. તેમાં કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને ઘણા વિટામિન્સ હોય છે. 

મસૂર દાળને લાલ દાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પોષક તત્વોનો ખજાનો છે, તેનું સેવન કરવાથી તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. તેમાં ફાઈબર, પ્રોટીન, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે. વજન ઘટાડવાની સાથે સાથે તે હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ છે. 

અડદની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી ખાવી ગમે છે. તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, મેંગેનીઝ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. તેના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાની સાથે સાથે તે ઘણી બીમારીઓ સામે રક્ષણ આપવામાં મદદરૂપ છે.

જે લોકો  શાકાહારી છે તેના માટે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત કઠોળ છે. તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચણાની દાળમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

રાજમા ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. આજકાલ લોકોમાં કબજીયાતની સમસ્યા વધી રહી છે. એટલે જે વ્યક્તિને આ સમસ્યા હોય તેને રાજમાનું સેવન કરવું જોઇએ.

શિયાળાની કાતિલ ઠંડીમાં શરદી અને ઉધરસથી બચવા અપનાવો આ ઘરગથ્થું ઉપાય

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

North India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શનDwarka: તાંત્રિક વિધીના નામે સીગરાનું અપહરણ કરનારા ઝડપાયા, બન્ને નરાધમોની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો પણ ધાંસૂ સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત

Embed widget