શોધખોળ કરો

Health tips : વેઇટ લોસની સાથે આ નેચરલ જ્યુસના સેવનથી થાય છે આ ફાયદા

દૂધી સૂપ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.વજન ઘટાડવાથી, તે પાચન સુધારી શકે છે.તમે તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની રેસિપીદૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

Cooking Tips : દૂધી સૂપ શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે.વજન ઘટાડવાથી, તે પાચન સુધારી શકે છે.તમે તેને ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેની રેસિપી
દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વજન ઘટાડવાથી પાચનમાં સુધારો કરી શકે છે. તમે તેની અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. પરંતુ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો દૂધીમાંથી બનાવેલ સૂપ ખાઓ. દૂધીનું  સૂપ વજન ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે ક્રેવિંગને પણ શાંત કરી શકો છો. આપ  સાંજના નાસ્તા માટે અથવા ભૂખ ઓછી કરવા માટે બોટલ ગૉર્ડ સૂપ તૈયાર કરી શકો છો. આ સૂપ તૈયાર કરવું ખૂબ જ સરળ છે. આવો જાણીએ કેવી રીતે બનાવશો આ સૂપ

  • દૂધીનું સૂપ આ રીતે કરો તૈયાર 
    આવશ્યક સામગ્રી 
    દૂધી -  250 ગ્રામ
  • દેશી ઘી - 1/2 ચમચી
  • જીરું - 1/4 ચમચી
  • સ્વાદનુસાર નમક
  • મરી  અને લાલ મરચું - સ્વાદ મુજબ

બનાવવાની વિધિ

  • દૂધીનું  સૂપ તૈયાર કરવા માટે, પહેલા દૂધીની છાલ ઉતારી લો.
  • આ પછી તેને નાના-નાના ટુકડા કરી કુકરમાં મૂકી દો.
  • હવે 1 ગ્લાસ પાણી ઉમેરો અને 2 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
  • આ પછી જ્યારે દૂધી  સારી રીતે ઉકળી જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો.
  • હવે તેમાં દેશી ઘી, મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરીને સર્વ કરો.

દૂધીના સૂપના ફાયદા

  •  દૂધીના સૂપ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
  • પાચન સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે દૂધીનું સૂપ પી શકો છો.
  • દૂધીનું  સૂપ કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે.
  • દૂધીનું સૂપ આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
  • દૂધીના  સૂપમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે.
  • આ સૂપ બાળકો માટે પણ આરોગ્યપ્રદ છે. આનાથી તેઓ સારી રીતે વિકાસ કરી શકે છે.
  • વધતી ઉંમરના બાળકોને દૂધીનું સૂપ આપી શકાય છે.
  • શરીરમાં હોર્મોન્સને સંતુલિત કરવા માટે  દૂધીનું સૂપ  ઉત્તમ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget