શોધખોળ કરો

Health Tips: સવારે ખાલી પેટ ટમેટા ખાવાથી થાય છે ઘણા ફાયદા, જાણો

ઘરોમાં શાકભાજીમાં  ઉપયોગમાં આવતા ટામેટા માત્ર શાક અને દાળનો સ્વાદ જ વધારતા નથી, પરંતુ ટામેટાં ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે.

Tomato For Health: ઘરોમાં શાકભાજીમાં  ઉપયોગમાં આવતા ટામેટા માત્ર શાક અને દાળનો સ્વાદ જ વધારતા નથી, પરંતુ ટામેટાં ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. ટામેટાંનો ઉપયોગ શાકભાજી, દાળ, સલાડ, સૂપ અને ચટણી તરીકે થાય છે. ટામેટાં ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સુંદરતા માટે ઉપયોગમાં લેવાતા ઘણા ઘરેલું ઉપચારમાં તેનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં ટામેટાંનો ઉપયોગ અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. ટામેટામાં વિટામિન સી, લાઇકોપીન, વિટામિન કે, પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે. ટામેટા વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આવો જાણીએ ટામેટાં ખાવાથી શું ફાયદા થાય છે.

ટામેટાં ખાવાના ફાયદા

1- જો તમે સવારે ખાલી પેટ પાણી પીધા વગર એક પાકેલું ટામેટું ખાઓ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
2- જે બાળકો સૂખા રોગથી પીડિત છે, તમારે તેમને દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પીવડાવો જોઈએ. તેનાથી તેમને ફાયદો થશે.
3- ટામેટાં ખાવાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળે છે.
4- વજન ઘટાડવા માટે તમે ટામેટાં ખાઓ. તમે સલાડમાં ટામેટાં ખાઈ શકો છો અથવા 1-2 ગ્લાસ ટમેટાંનો રસ પી શકો છો.
5- જે લોકો સાંઘાના રોગથી પરેશાન છે તેમણે ટામેટાંનું સેવન કરવું જોઈએ. ટામેટાના રસમાં સેલરી મિક્સ કરીને પીવાથી આરામ મળશે.
6- જો તમે ગર્ભવતી હો તો તમારે ટામેટા ખાવા જોઈએ. આના કારણે શરીરને વિટામિન સી મળે છે જે ફાયદાકારક છે.
7- પેટમાં કૃમિની સમસ્યા હોય તો ખાલી પેટે કાળા મરીમાં ટામેટાં મિક્સ કરીને ખાવાની સલાહ આપવામાં આવે છે.
8- જો તમે રોજ એક કાચું ટામેટા ખાઓ છો તો તેનાથી ચહેરા પર ચમક આવે છે.
9- ટામેટાં ખાવા ઉપરાંત તેને લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. આ માટે ટામેટાના પલ્પને ચહેરા પર ઘસવાથી ગ્લો આવે છે.
10- ટામેટાં ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે અને આંખોની રોશની વધે છે.

Disclaimer:  એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ  પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ

અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે

Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે

Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતના ખાડા કોનું પાપ?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટોર્ચરAhmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદAhmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
અમદાવાદ મનપાનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર, 51 રોડ ₹227 કરોડના ખર્ચે વ્હાઈટ ટોપિંગ બનશે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Ahmedabad: અમેરિકાથી પરત આવેલા તમામ 33 ગુજરાતી નાગરિકોને પોલીસે સુરક્ષિત રીતે પહોંચાડ્યા ઘરે
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Zomato એ બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામે ઓળખાશે, કેમ લીધો આ નિર્ણય?
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો

IND vs ENG ODI Live: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, શ્રેયસ ઐયર આઉટ

સોનાની કિંમતમાં 7400 રૂપિયાનો વધારો થયો, આ તેજી ક્યાં જઈને અટકશે? આગળ ભાવ હજુ કેટલા વધશે?

મધ્યપ્રદેશમાં એરફોર્સનું મિરાજ-2000 ફાઈટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત

Embed widget