શોધખોળ કરો

Healthy Tips: ગરમ પાણી પીવાના ફાયદા જાણી રહી જશો દંગ, જાણી લો કયાં છે 10 અદભૂત ફાયદા

ગરમ પાણી કરવામાં થોડો સમય લાગે છે, પરંતુ તેને પીવાના ફાયદા પણ કમ નથી આપ આપની દિનચર્યામાં ગરમ પાણી પીને કંઈપણ કર્યા વિના સ્વસ્થ અને ખુશ રહી શકો છો.

Benefits Of Hot water: ગરમ પાણી કરવામાં થોડો સમય લાગે છે, પરંતુ તેને પીવાના ફાયદા પણ કમ નથી આપ આપની  દિનચર્યામાં ગરમ ​​પાણી પીને કંઈપણ કર્યા વિના સ્વસ્થ અને ખુશ રહી શકો છો.

 જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય અને અંદર અને બહાર સાફ-સફાઈ રાખવું હોય તો ગરમ પાણી પીવાની  આદત ચોક્કસ પાડવી જોઇએ,  ગરમ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે. તે વજન ઘટાડવામાં, પાચનમાં મદદ કરે છે, પાચનને મજબૂત કરે છે, શરદી દૂર કરે છે, ચયાપચયને વેગ આપે છે. સાથે જ હુંફાળા પાણીથી ન્હાવાથી, હૂંફાળા પાણીથી આંખો ધોવાથી, મેકઅપ ઉતારવાથી, અનેક રીતે ફાયદા થાય છે. ગરમ પાણીથી ન્હાવાથી  દુખાવાથી રાહત  મળે છે અને થાક ઉતરી જાય છે.  જાણીએ ગરમ પાણીના સેવનના  10 ફાયદા.

 ગરમ પાણીના 10 અદ્ભુત ફાયદા

 તેલયુક્ત કે મસાલેદાર ખોરાક ખાધા પછી ગરમ પાણી પીવાથી શરીરમાં ચરબી જમા થતી નથી.

  1. દરેક ભોજન પછી નવશેકું પાણી પીવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે અને એસિડિટીમાં રાહત મળે છે.
  2. સવારે ઉઠ્યાં પછી ખાલી પેટે 2 ગ્લાસ નવશેકું પાણી પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે અને કબજિયાત થતી નથી.ગેસની સમસ્યા પણ દૂર થાય છે.
  3. સતત ગરમ પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે અને શરીર ડિટોક્સીફાઈડ રહે છે.
  4. હૂંફાળું પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને કફજન્ય રોગોથી બચાવ થાય છે.
  5. હૂંફાળા પાણીથી સ્નાન કરવાથી થાક દૂર થાય છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે.
  6. હૂંફાળા પાણીથી ચહેરો ધોવાથી ચહેરો સાફ થાય છે, છિદ્રો ખુલે છે અને આંખોનો સોજો ઓછો થાય છે.
  7. નવશેકું પાણી મેકઅપ રીમુવર તરીકે કામ કરે છે અને ક્રીમ અથવા હળવા મેકઅપ લેયરને સાફ કરે છે.
  8. ગરમ પાણીમાં થોડું શેમ્પૂ અને બેકિંગ સોડા નાખીને પગ રાખવાથી પેડિક્યોર થાય છે.
  9. હૂંફાળા પાણીથી માથું ધોવાથી માથાની ચામડી સાફ થાય છે અને વાળને સ્ટીમ મળે છે.
  10. ગરમ પાણી અંદરથી શરીરની સફાઇ કરે છે

 DisclaimerDisclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget