શોધખોળ કરો

વજન ધટાડવાની સાથે ખૂબસૂરતી પણ વધારે છે આ નેચરલ ડ્રિન્ક, આ રીતે બનાવો હેલ્ધી ડ્રિન્ક

મોટાભાગના લોકો ખાટું ખાવાનું પસંદ કરે છે, તેમાં પણ આંબલી મોટાભાગના લોકોની પ્રિય હોય છે. આંબલીને આપણે ચટણી બનાવીને લેવાનું વધુ પસંદ કરીએ છીએ. જો કે તેનું જયુસ પીવાથી વેઇટ લોસ પણ કરી શકાય છે.

આંબલીમાં  વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર જેવા તત્વો હોય છે. જે આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક  છે, જ્યારે જો આપ આપની ડાયટમાં  આમલીનો સમાવેશ કરવા ઈચ્છો છો તો તમે તેને જ્યૂસના રૂપમાં પી શકો છો.

 વજન ઓછું થાય છે

આંબલીનું જ્યુસ ફાયદાકારક છે. આંબલીના જ્યુસમાં માઇલ્ડ ડ્યૂરેટિક ગુણ હોય છે.  જે શરીરથી વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. ફાઇબરથી ભરપૂર આંબલીનું સેવન લાંબો સમય સુધી પેટને પણ ભરેલું રાખે છે. આપની સિસ્ટમને અંદરથી સાફ કરવામાં પણ મદદ કરે છે.

હાર્ટની સમસ્યામાં રાહત મળશે

આંબલીનું જ્યુસ હાર્ટ માટે સારૂ મનાય છે.જેનાથી બેડ કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરી શકાય છે.

પાચનતંત્ર દુરસ્ત રહેશે

આંબલીનું જ્યુસ પાચનતંત્રને દુરસ્ત રાખે છે. જે શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. અપચો, કબજિયાત, પેટમાં મરોડ તેમજ સોજોની સમસ્યાથી પણ મુક્તિ અપાવે છે. આંબલીનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં માઇલ્ડ ડ્યૂરેટિવ ગૂણો હોય છે, જે સોજાની સમસ્યાને દૂર કરવામાં કારગર છે.

આ રીતે બનાવો આંબલીનું જ્યુસ

આંબલીનું જ્યુસ બનાવીની રીત સમજી લો, સૌપ્રથમ આંબલીને સારી રીતે  પાણીથી સાફ કરો,આંબલીના અંદરના બીજને બહાર કાઢી દો,સ્વાદ મુજબ એક ગ્લાસ પાણીમાં આંબલીને ઉકાળો,પાણી હુંફાળું થયા બાદ તેમાં મધ ઉમેરી તેનું સેવન કરો.

આંબલીની જ્યુસ  વિટામીન સીથી ભરપૂર હોવાથી તે ત્વચાના ટેક્ચરને ઠીક કરવામાં મદદ કરે છે. ત્વચાના નિખાર માટે આપણે અનેક વસ્તુ બહારથી લગાવીએ છીએ પરંતુ આંબલીનું જ્યુસ ત્વચાને અંદરથી પોષિત કરે છે. જેનાથી સ્કિન પર પણ નિખાર આવે

 આંબલીનું જ્યુસ કેવી રીતે બનાવશો

સૌથી પહેલા આંબળીને સારી રીતે ધોઇ લો અને તેને બીજને બહાર કાઢી લો. બે ગ્લાસ પાણીમાં આપ આંબલીને ઉકાળો. બાદ ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દો. આ ડ્રિન્કમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

Embed widget