શોધખોળ કરો

Black Coffee: 'બ્લેક કોફી' એટલી હેલ્ધી નથી, જેટલું તમે વિચારો છો! જાણી લો તેની આડ અસર

Black Coffee: મોટાભાગના લોકો બ્લેક ટીને ખૂબ જ આરોગ્યપ્રદ માને છે. તેઓ વિચારે છે કે તેને પીવાથી માત્ર ફાયદો થાય છે નુકસાન નહીં. જો કે આવું બિલકુલ નથી.

Black Coffee Side Effects: ઘણા લોકો તેમના દિવસની શરૂઆત કોફીથી કરે છે. કેટલાકને દૂધ સાથે કોફી પીવી ગમે છે તો કેટલાક બ્લેક કોફી પસંદ કરે છે. જ્યારે આપણે કામ દરમિયાન સુસ્તી અનુભવીએ છીએ ત્યારે એક કપ કોફી આપણને આ સમસ્યામાંથી બચાવવામાં ઘણી મદદ કરે છે. તે ન માત્ર આપણો મૂડ સારો રાખે છે. પરંતુ કામ દરમિયાન આવતી ઉંઘને પણ દૂર કરે છે. મોટાભાગના લોકો બ્લેક ટીને ખૂબ જ હેલ્ધી માને છે. તેઓ વિચારે છે કે તેને પીવાથી માત્ર ફાયદો થાય છે. નુકસાન નહીં. જો કે આ બિલકુલ નથી.

એવું માનવામાં આવે છે કે બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાના ઘણા ગેરફાયદા છે. જેમાંથી તમે કદાચ અજાણ હશો. આરોગ્યપ્રદ વસ્તુઓ પણ જ્યાં સુધી તેનું મર્યાદામાં સેવન કરવામાં આવે ત્યાં સુધી તે સ્વસ્થ રહે છે. કેફીનની હાજરીને કારણે બ્લેક કોફી પણ શરીર માટે હાનિકારક સાબિત થાય છે. ચાલો જાણીએ બ્લેક કોફીની આડ અસર વિશે...

બ્લેક કોફીની આડ અસરો

1. તણાવ અને ચિંતા: મર્યાદિત માત્રામાં બ્લેક કોફી પીવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે. પરંતુ જો તમે તેનું વધુ પડતું સેવન કરો છો તો તેનાથી તણાવ અને ચિંતા થઈ શકે છે. વધુ પડતી બ્લેક કોફી પીવાથી તમારા શરીરમાં વધુ સ્ટ્રેસ હોર્મોન્સ રિલિઝ થાય છે, જે ચિંતા અને તણાવ પેદા કરે છે. જ્યારે તમે વધુ પડતી કેફીનનું સેવન કરો છો ત્યારે ચીડિયાપણું અનુભવવાનું જોખમ વધી જાય છે.

2. ઊંઘમાં ખલેલ: વધુ પડતી કોફી પીવાથી તમારી ઊંઘની પેટર્નમાં ખલેલ પડી શકે છે. જો તમારે રાત્રે સારી ઉંઘ લેવી હોય તો સૂવાના થોડા કલાક પહેલા કોફીનું સેવન બિલકુલ ન કરો.

3. પેટ અપસેટઃ બ્લેક કોફીમાં ભરપૂર માત્રામાં કેફીન અને એસિડ હોય છે. આ જ કારણ છે કે તેનું વધુ સેવન કરવાથી તમારા પેટમાં એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તમે પેટમાં ખેંચાણ પણ અનુભવી શકો છો, જે પેટમાં અસ્વસ્થતા દર્શાવે છે.

4. પોષક તત્વોને શોષી શકતા નથી: વધુ કોફી પીવાથી, તમે ખોરાકમાંથી આયર્ન, કેલ્શિયમ અને ઝિંક જેવા ખનિજોને શોષી શકતા નથી, જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હેલ્થલાઇનના અહેવાલ મુજબ, તંદુરસ્ત લોકોએ દરરોજ માત્ર 400 મિલિગ્રામ કેફીનનું સેવન કરવું જોઈએ, જે લગભગ 4 કપ કોફી (960 એમએલ) જેટલું છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'

તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા

Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
હર્ષ સંઘવીનો છોટાઉદેપુર પ્રવાસ, 'મકાઈના રોટલા-અડદની દાળ જેવી મજા ક્યાંય નહીં, પિત્ઝા-બર્ગર ટાળો'
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
તિરૂપરનકુન્દ્રમ પહાડીના વિવાદિત દીપથૂન પર પ્રગટાવાયો કાર્તિગઇ દીપમ, ભગવાન મુરૂગનના લાગ્યા જયકારા
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Ganja Raid: ભાવનગરમાં ડ્રૉનથી ગાંજાની ખેતી પકડાઇ, ગોધરામાં 4.62 કરોડના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Delimitation Bill: સીમાંકન પછી દેશનો સંપૂર્ણ રાજકીય નકશો કેવી રીતે બદલાશે ? સરકારે સમજાવ્યું
Pathubha Case: પથુભા મોત કેસમાં કરણી સેના મેદાને, કેસ દાખલ ન થાય તો ગુજરાતમાં આંદોલનની ચીમકી

Ahmedabad: સારંગપુરમાં દુકાનોના ડિમોલિશન ટાણે ઘર્ષણ, મહિલાઓએ JCB આગળ બેસી કરી વિરોધ

PM મોદીએ વીડિયો સંદેશ દ્વારા મહિલાઓને આપ્યો ખાસ મેસેજ, કહ્યું નારી શક્તિને આપેલું વચન પૂર્ણ કરવા પ્રતિબદ્ધ

સીમાંકન બિલમાં શું છે ખાસ? સ્ટાલિન અને પવાર બગાડશે INDIA ગઠબંધનની રમત? સમજીએ રાજકીય સમીકરણો

Embed widget