શોધખોળ કરો

Health : કેન્સર દરમિયાન ઉપવાસ કરી શકાય કે નહીં? જાણો કેવી રીતે રાખી રહી છે હિના ખાન રોઝા

Health :અભિનેત્રી હિના ખાને ઉપવાસ રાખ્યા બાદ કેન્સરના દર્દીઓ માટે ઉપવાસ સુરક્ષિત છે કે નહીં તે અંગે ચર્ચા છેડાઈ છે કે કેન્સરની સારવાર દરમિયાન ઉપવાસ કરવો સરળ નથી. 

Fasting and Cancer : બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી અભિનેત્રી હિના ખાન રમઝાન દરમિયાન ઉપવાસ કરી રહી છે. તેનું કેન્સર સ્ટેજ-3માં છે. તાજેતરમાં તેની કીમોથેરાપી પણ પૂરી થઈ છે. આવી સ્થિતિમાં તેમના ઉપવાસ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. કેન્સર સર્વાઈવર રોઝલિન ખાને તેને જૂઠુ પણ કહ્યું છે. તેમનું કહેવું છે કે, કેન્સર વ્યક્તિના શરીરને અંદરથી તોડી નાખે છે. આવી સ્થિતિમાં રોજા કે કોઈપણ પ્રકારના ઉપવાસ કરવા સરળ નથી. ત્યારથી સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના સવાલો પૂછવામાં આવી રહ્યા છે. આમાંનો એક પ્રશ્ન એ છે કે શું કેન્સરના દર્દીઓ ઉપવાસ કરી શકે છે કે નહીં. ચાલો જાણીએ જવાબ...

કેન્સર દરમિયાન ઉપવાસ કરી શકાય કે નહીં?

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, કેન્સર અને તેની સારવાર ખૂબ જ મુશ્કેલ છે. કીમોથેરાપી, રેડિયેશન અને ઇમ્યુનોથેરાપી શરીરમાં થાક, ડિહાઇડ્રેશન અને પોષક તત્વોની ઉણપનું કારણ બની શકે છે. કેન્સરના દર્દીઓ સારવાર દરમિયાન વારંવાર ઉલ્ટી કરે છે, નબળાઈ અનુભવે છે અથવા ચક્કર આવે છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી ઉપવાસ જાળવવો મુશ્કેલ બની શકે છે.

કેન્સર દરમિયાન ઉપવાસ કરવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે?

ડોક્ટરોનું કહેવું છે કે કેન્સરના કિસ્સામાં ઉપવાસ કરવો ગંભીર સ્થિતિ સર્જી  શકે છે. ખાસ કરીને જ્યારે સારવાર ચાલી રહી હોય. જો કોઈ દર્દી ઉપવાસ કરવા માંગતો હોય તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક દર્દીની સ્થિતિ અલગ-અલગ હોય છે. એવું જરૂરી નથી કે જે વસ્તુ એક વ્યક્તિ માટે હાનિકારક હોય તે બીજા માટે પણ હાનિકારક હોય.

કેન્સરમાંથી સાજા થયા પછી ઉપવાસ કરી શકાય?

ડોકટરોના મતે, કેન્સરના દર્દીઓ જેમની સ્થિતિ સ્થિર છે અથવા સાજા થઈ ગયા છે તેઓ ઉપવાસ કરી શકે છે પરંતુ તેઓએ માત્ર ડૉક્ટરની દેખરેખ હેઠળ ઉપવાસ કરવો જોઈએ. જો ડૉક્ટર સલાહ આપે તો આહારનું ધ્યાન રાખ્યા પછી જ ઉપવાસ કરવો જોઈએ. કેન્સરના દર્દી માટે ઉપવાસ સલામત છે કે નહીં તે ડૉક્ટરની સલાહ લીધા પછી જ નક્કી કરી શકાય છે. કારણ કે કેન્સરની સારવાર દરમિયાન ઘણી દવાઓની સાથે ખોરાક અને પાણી પણ જરૂરી છે.

કેન્સરના દર્દીઓ ઉપવાસ કરે તો શું કરવું?

નિષ્ણાતો કહે છે કે, કેન્સરના દર્દીઓ માટે યોગ્ય પોષણ ખૂબ જ જરૂરી છે. જો તેમને ઉપવાસ રાખવાની છૂટ આપવામાં આવે તો દર્દીએ હંમેશા ખોરાકમાં ઉચ્ચ પ્રોટીન અને ફળો લેવા જોઈએ, જેથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે. આ સિવાય ડિહાઈડ્રેશનથી બચવા માટે પૂરતું પાણી પીવું જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Embed widget