શોધખોળ કરો

Hot Water Bath: સાવધાન શિયાળામાં ગરમાગરમ પાણીથી ન્હાવાથી થાય છે આ નુકસાન

Hot Water Bath:જ્યારે પણ તમે ગરમ પાણીથી સ્નાન કરો ત્યારે હંમેશા પગની બાજુથી શરીર પર પાણી રેડવાનું શરૂ કરો. આમ કરવાથી શરીરનું તાપમાન સામાન્ય રહે છે, રક્ત પરિભ્રમણ બરાબર રહે છે અને હૃદયના ધબકારા સામાન્ય રહે છે.

Hot Water Bath: ગરમ પાણીથી નહાવાની સિઝન આવી રહી છે. જો કે શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી સારૂ તો લાગે છે પરંતુ ડ્રાઇનેસની સમસ્યા પણ થાય છે.  જો ગરમ પાણીથી સ્નાન કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ડ્રાઇનેસથી બચી શકાય છે. .

ઠંડા વાતાવરણમાં ગરમ પાણીથી નહાવાની પોતાની એક મજા છે.  શિયાળામાં બાથરૂમમાં ગરમ પાણી હોય તો  જ ઠંડા વાતાવરણમાં નહાવાની હિંમત થાય  છે. બીજું, ગરમ પાણી ઠંડીની અસરને દૂર કરે છે અને શરીરમાં એનર્જી ભરવાનું કામ કરે છે. છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ બાદ હવે ધીમી ગતિથી  શિયાળાની શરૂઆત થઇ રહી છે.

જો કે 3-4 મહિના સુધી ત્વચા અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ન થાય તે માટે ગરમ પાણીથી સ્નાન કરતી વખતે શું ધ્યાન રાખવું તે જાણીએ

ગરમ પાણીથી સ્નાન કરવાની સાચી રીત કઇ છે?

ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચામાં શુષ્કતા આવે છે. કારણ કે ગરમ પાણી ત્વચાના કુદરતી તેલને દૂર કરે છે. જેના કારણે શુષ્ક ત્વચામાં ખંજવાળની સમસ્યા વધવા લાગે છે. તેનાથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે સ્નાન કરતા પહેલા શરીર પર તેલની માલિશ કરવી.

નહાતા પહેલા મસાજ કરવા માટે સરસવનું તેલ શ્રેષ્ઠ તેલ છે. બાકી તમે તમારી પસંદગી અને ઉપલબ્ધતા અનુસાર તેલ પસંદ કરી શકો છો.

સ્નાન કર્યા પછી શરીર પર મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો. આમ કરવાથી ત્વચાનું મોશ્ચર જળવાઇ રહેશે  અને ત્વચામાં ડ્રાયનેસની સમસ્યા નથી રહેતી.

ન્હાવા માટે નવશેકા  પાણીનો ઉપયોગ કરવો જોઈએ, ગરમ પાણીનો નહીં. ગરમ પાણીના કારણે ત્વચાના કોષોને નુકસાન થવાનો ખતરો તો રહે જ છે, સાથે જ ત્વચા પણ બળી શકે છે અથવા તો રેશિઝની સમસ્યા પણ થઈ શકે છે.

લાંબા સમય સુધી ગરમ પાણીમાં સ્નાન ન કરવું જોઈએ. જેટલો સમય તમે ગરમ પાણીમાં રહેશો તેટલી ત્વચામાં શુષ્કતા વધશે. તેથી, તમારે સ્નાન કર્યા પછી તરત જ બહાર આવવું જોઈએ અને મોશ્ચરાઇઝર લગાવવું જોઇએ.

જ્યારે પણ તમે ગરમ પાણીથી સ્નાન કરો ત્યારે હંમેશા પગની બાજુથી શરીર પર પાણી રેડવાનું શરૂ કરો. આમ કરવાથી શરીરનું તાપમાન સામાન્ય રહે છે, રક્ત પરિભ્રમણ બરાબર રહે છે અને હૃદયના ધબકારા સામાન્ય રહે છે.

ગરમ પાણીમાં નહાવાના ફાયદા

શિયાળાની ઋતુમાં જે લોકો બેડ પરથી  ઊઠવાનું મન થતું નથી અને એક આળસ અનુભવાય છે ત્યારે  ગરમ પાણીથી સ્નાન કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે, જેનાથી એનર્જી વધે છે અને આળસ દૂર થાય છે.

ગરમ પાણીથી સ્નાન કરવાથી મોસમી રોગો અને એલર્જી વગેરેથી બચી શકાય છે. જેમ કે શરદીની સમસ્યા દૂર રહે છે, શરદીની સમસ્યા દૂર રહે છે.

ખીલ અને બ્લેક હેડ્સની સમસ્યા શિયાળામાં પણ થાય છે. ગરમ પાણીથી નહાવા દરમિયાન ત્વચા નરમ બની જાય છે અને આ સમયે તમે આ બ્લેકહેડ્સ-વ્હાઈટહેડ્સને સરળતાથી સાફ કરી શકો છો.

જો તમને સાંધાનો દુખાવો અથવા શરીરના કોઈપણ ભાગમાં દુખાવો છે, તો ગરમ પાણીથી સ્નાન દરમિયાન, તમારા સ્નાયુઓ સંકોચિત  થાય છે, તેનાથી પીડામાં રાહત મળે છે અને દુખાવો વધતો નથી.

શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. વારંવાર આવતો તાવ, થાક અને શરીરમાં ભારેપણું જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય  લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Frequent Thirst Causes: પાણી પીધા પછી પણ તરસ લાગી રહી છે, જાણો આ કોઈ બીમારીનું કારણ તો નથી ને?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Stale Tea Poison: કેટલા સમય પહેલાં બનેલી ચા પીવી જોઈએ, ક્યારે બની જાય છે ઝેર?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget