શોધખોળ કરો

Chest Pain: છાતીમાં થતા દુખાવાને ક્યારેય ના અવગણો, થઈ શકે છે આ 6 પ્રકારની સમસ્યા

એવું જરૂરી નથી કે જ્યારે પણ તમને છાતીમાં દુખાવો થાય તો તે હાર્ટ એટેકના કારણે હોય. તેના બદલે અન્ય ઘણા કારણો પણ હોઈ શકે છે. ચાલો જાણીએ આવા જ કેટલાક કારણો જેના કારણે છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે.

Chest Pain: ખરાબ જીવનશૈલી અને ખરાબ ખોરાકના કારણે આજકાલ લોકોને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંથી એક છે છાતીમાં દુખાવાની ફરિયાદ. છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું મુખ્ય લક્ષણ છે. આ જ કારણ છે કે અન્ય કોઈ કારણથી છાતીમાં દુખાવો થાય તો લોકો ગભરાઈ જાય છે. પરંતુ કેટલીકવાર તે કોઈ અન્ય બીમારીને કારણે પણ હોઈ શકે છે.. ચાલો જાણીએ કે અન્ય કયા કારણોથી છાતીમાં દુખાવો થાય છે.

આ સમસ્યાઓના કારણે છાતીમાં દુખાવો પણ થાય છે.

  • હ્રદય રોગ હોય ત્યારે પણ છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે.હૃદયમાં લોહીની અસર ઓછી થઈ જાય ત્યારે આવું થાય છે.એન્જાઈનામાં દુખાવો દબાણ, ભારેપણું, જકડાઈ જેવું લાગે છે. એન્જાઈનાને ઇસ્કેમિક છાતીમાં દુખાવો પણ કહેવામાં આવે છે.
  • કોસ્ટોકોન્ડ્રીટીસમાં પણ છાતીમાં દુખાવો અનુભવાય છે.કોસ્ટોકોન્ડ્રીટીસ ત્યારે થાય છે જ્યારે પાંસળીના હાડકા અને છાતીના હાડકાના સાંધામાં બળતરા થાય છે.
  • ન્યુમોનિયાના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે.વાસ્તવમાં ન્યુમોનિયાને કારણે ફેફસામાં રહેલી હવાની કોથળીઓમાં હવા કે પરુ ભરાય છે.તેના કારણે દર્દીને ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.સાથે જ છાતીમાં દુખાવો પણ થઈ શકે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
  • જ્યારે વ્યક્તિ ગભરાટ ભર્યા હુમલા અથવા ચિંતા અનુભવે ત્યારે પણ છાતીમાં દુખાવો અનુભવાય છે.આ પ્રકારની સ્થિતિમાં વ્યક્તિને ઝડપી શ્વાસ લેવાની સાથે છાતીમાં દુખાવો પણ અનુભવાય છે.
  • છાતીમાં દુખાવો થવાનું બીજું કારણ એસિડ રિફ્લક્સ છે.પેટમાં એસિડ અન્નનળી સુધી પહોંચે ત્યારે છાતીમાં દુખાવો થાય છે.આ સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરને મળવું જરૂરી છે.
  • પ્યુરીસી થયા પછી પણ છાતીમાં દુખાવાની ફરિયાદ રહે છે. જ્યારે તમારા ફેફસાંની અંદરની પટલમાં સોજો આવે છે ત્યારે આવું થાય છે.જ્યારે છાતીની અંદરની પટલની સોજોવાળી સપાટી સાથે હવા અથડાય છે, ત્યારે છાતીમાં અચાનક દુખાવો થાય છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget