શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Chocolate Day: પ્રેમની અભિવ્યક્તિ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આ ચોકલેટ

આજે ચોકલેટ ડે છે. વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ એટલે કે 9મી ફેબ્રુઆરીને ચોકલેટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ચોકલેટ આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે.

Chocolate Day:આજે ચોકલેટ ડે છે. વેલેન્ટાઈન વીકનો ત્રીજો દિવસ એટલે કે 9મી ફેબ્રુઆરીને ચોકલેટ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ચોકલેટ આપીને પોતાની લાગણી વ્યક્ત કરે છે. ચોકલેટ સંબંધમાં મધુરતા અને પ્રેમને અભિવ્યક્ત કરે છે  પરંતુ ચોકલેટનો સંબંધ માત્ર પ્રેમ સાથે નથી, પરંતુ ચોકલેટનો સંબંધ સ્વાસ્થ્ય સાથે પણ છે. સ્વીટ ચોકલેટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. હેલ્થ એક્સપર્ટના મતે ડાર્ક ચોકલેટ ખાવી એ સ્વાસ્થ્ય માટે દૂધ અને અન્ય ચોકલેટ કરતાં વધુ સારો વિકલ્પ બની શકે છે.

 ડાર્ક ચોકલેટ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડાર્ક ચોકલેટ કોકોના બીજમાંથી બનાવવામાં આવે છે, જે એન્ટીઑકિસડન્ટોના સારો  શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે. એલ'ડાર્ક ચોકલેટ હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે. ચોકલેટનું સેવન તમારા સ્વાસ્થ્યને સુધારે છે. ચાલો જાણીએ ચોકલેટ ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

બ્લડ પ્રેશરમાં સુધારો

ચોકલેટ પર થયેલા એક અભ્યાસ મુજબ ડાર્ક ચોકલેટમાં ફ્લેવેનોલ્સ જોવા મળે છે. ફ્લેવેનોલ્સ શરીરમાં નાઈટ્રિક ઑકસાઈડના ઉત્પાદનને વધારવા માટે ધમનીઓના અસ્તરને ઉત્તેજિત કરે છે. નાઈટ્રિક ઑકસાઈડ ધમનીઓને આરામ આપે છે અને રક્ત પ્રવાહના પ્રતિકારને ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બ્લડ પ્રેશરનું જોખમ ઘટી શકે છે. કોકોના બીજ અને ડાર્ક ચોકલેટ રક્ત પ્રવાહ અને બ્લડ પ્રેશરના સ્તરને સુધારી શકે છે.

ત્વચા માટે ચોકલેટના ફાયદા

ડાર્ક ચોકલેટ ત્વચા માટે પણ ફાયદાકારક છે. ચોકલેટમાં   બાયોએક્ટિવ સંયોજનો ત્વચા માટે ઉત્તમ  છે. નિષ્ણાતોના મતે ડાર્ક ચોકલેટમાં મળતા ફ્લેવેનોલ્સ ત્વચાને સૂર્યના કિરણોથી બચાવે છે. ડાર્ક ચોકલેટ ત્વચામાં લોહીના પ્રવાહને સુધારવામાં પણ અસરકારક છે. આ સાથે ડાર્ક ચોકલેટ ત્વચાને હાઇડ્રેટ રાખવામાં પણ ફાયદાકારક છે. ચોકલેટનો ઉપયોગ ત્વચાને સ્વસ્થ રાખવા અને અંદરથી પોષિત કરવામાં મદદ કરે છે.

માનસિક સ્વાસ્થ્યમાં સુધારો

ડાર્ક ચોકલેટ મગજને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. ડાર્ક ચોકલેટ મગજના કાર્યને સુધારી શકે છે. અભ્યાસ અનુસાર, લગભગ 5 દિવસ સુધી હાઈ ફ્લેવેનોલ કોકો એટલે કે ડાર્ક ચોકલેટ ખાવાથી મગજમાં લોહીનો પ્રવાહ સુધરી

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget