શોધખોળ કરો

Health tips: આપને દિવસમાં બેથી વધુ વખત કોફી પીવાની આદત છે. તો તેના નુકસાન જાણી લો

અચનાક જ કેફીન ઓછું કરવું મુશ્કેલ બની શકે છે. જો કેફીનનું સેવન અચાનક ઓછું કરવામાં આવે તો માથાનો દુખાવો, થાક, ચીડિયાપણું જેવા લક્ષણો દેખાવા લાગે છે પરંતુ સારી વાત એ છે કે તે થોડા દિવસોમાં જ ઠીક થઈ જાય છે.

Health tips: અચનાક જ કેફીન ઓછું કરવું મુશ્કેલ બની શકે છે. જો કેફીનનું સેવન અચાનક ઓછું કરવામાં આવે તો માથાનો દુખાવો, થાક, ચીડિયાપણું જેવા લક્ષણો દેખાવા લાગે છે પરંતુ સારી વાત એ છે કે તે થોડા દિવસોમાં જ ઠીક થઈ જાય છે.

જો તમે કોફી પીતા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અનુસાર, કેફીનનો પાવડર અથવા પ્રવાહી સ્વરૂપ શરીર માટે જોખમી હોઈ શકે છે. 1 ચમચી કેફીન પાવડર લગભગ 28 કપ કોફીની સમકક્ષ છે. કેફીનની આટલી વધુ માત્રા વ્યક્તિના સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે. મૃત્યુ પણ થઈ શકે છે. પુખ્ત વયના લોકોમાં કેફીનનો ઉપયોગ સ્વીકાર્ય છે પરંતુ બાળકોમાં તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી.

યુવાનો અને કિશોરોએ વધુ પડતા કેફીનનો ઉપયોગ ટાળવો જોઈએ. કેફીનનો ઉપયોગ આલ્કોહોલ અને અન્ય દવાઓ સાથે પણ થઈ શકે છે. જે મહિલાઓ ગર્ભવતી છે અથવા ફેમિલી પ્લાનિંગ કરી રહી છે કે પછી  બાળકોને સ્તનપાન કરાવતા હોય, તેવી મહિલાએ  આખા દિવસમાં ઓછામાં ઓછા 200 મિલિગ્રામ કેફીનનું સેવન જ  કરવું જોઈએ. , કેફીનનું સેવન યુવાનો માટે નુકસાનકારક હોઈ શકે છે. કેફીન એવા લોકો માટે સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે જેઓ પહેલેથી જ કેફીનની અસરો ઘટાડવા માટે વિવિધ પ્રકારની દવાઓ લેતા હોય છે. જો તમે દિવસમાં ઓછામાં ઓછા 4 કપથી વધુ કેફીનયુક્ત કોફી પીતા હોવ તો તે તમારા માટે ખૂબ જ નુકસાનકારક છે.

શું સમસ્યા હોઈ શકે છે

વધુ પડતા કેફીનનું સેવન કરવાથી માથાનો દુખાવો, અનિદ્રા, નર્વસનેસ, ચીડિયાપણું, વારંવાર પેશાબ થવો ,  ધબકારા વધી જવા, સ્નાયુઓમાં કંપન જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેફીનનું વધુ સેવનથી બેચેની અને અનિદ્રા જેવી આડઅસરો થઇ શકે છે.

કેફીનની આદત કેવી રીતે તોડવી

ખાદ્યપદાર્થો અને પીણાઓ, ખાસ કરીને એનર્જી ડ્રિંક્સ દ્વારા તમે કેટલી કેફીનનો વપરાશ કરો છો તે ટ્રૅક કરવાનું શરૂ કરો. લેબલ પર ધ્યાન આપો. જો કે, કેટલાક કેફીનયુક્ત ખોરાક અને પીણાં પર લેબલ નથી હોતા

ધીમે ધીમે ઘટાડો

ધીમે ધીમે કોફી પીવાની આદત ઓછી કરી શકાય છે. કોફી પીવાની વધુ આદત હોય તો કપ નાનો રાખો,  કોફી સિવાય દિવસ દરમિયાન અન્ય કેફીનયુક્ત પીણાં ટાળવાનો પ્રયાસ કરો.  જે આપના  શરીરમાં  કેફીનના નીચા સ્તરને સમાયોજિત કરવામાં મદદ કરશે. મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત કેફીનથી કરે છે. જો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોય તો ઠીક છે પરંતુ ધીમે ધીમે તમારા શરીરમાં કેફીનનું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ કરો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઋણાનુબંધ
Hun To Bolish : હું તો બોલીશ : માટીના મોલે, ખેડૂતોની જમીન!
Hun To Bolish : હું તો બોલીશ : આ પનીર નહીં પચે!
Amreli News: અમરેલીના મોટા લીલીયામાં આવેલું નિલકંઠ તળાવ બન્યું પ્રદૂષિત
Patan news: પાટણમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે ઈરાની ગેંગની કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ઓપરેશન સિંદૂર'માં 300 કિમી દૂરથી પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પડાયું': IAF ચીફનો મોટો ખુલાસો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
'ભારત-પાકિસ્તાન યુદ્ધ મેં જ અટકાવ્યું છે.... ': ભારત પર ટ્રમ્પે ટેરિફ બોમ્બ ફોડ્યા પછી ફરી કર્યો મોટો દાવો
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
ટેરિફ પર US કોર્ટના નિર્ણય પહેલા ટ્રમ્પ ગભરાયા, વોર્નિંગ આપી: 'જો આ નિર્ણય લેવાયો તો મહામંદી.....'
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
બાપ અને કાકા બન્યા હત્યારા: બનાસકાંઠામાં ઓનર કિલિંગની ઘટનાથી ખળભળાટ, પ્રેમસંબંધથી નારાજ થતાં દીકરીની હત્યા કરી
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
શું કાકા-ભત્રીજા ફરી સાથે આવશે? અજિત પવાર સાથેના ગઠબંધન પર શરદ પવારનો મોટો ખુલાસો - 'હું ક્યારેય ભાજપ.....'
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
50000 રૂપિયા હોય તો જ આ ખાનગી બેંકમાં ખાતું ખુલશે, મિનિમમ બેલેન્સની મર્યાદા 5 ગણી વધી
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Building Collapsed:દિલ્લીમાં ભારે વરસાદની વચ્ચે દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોનાં મોત
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 15 ઓગસ્ટ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગની આગાહી
Embed widget