શોધખોળ કરો

Health tips: ઠંડીથી બચવાના આ છે રામબાણ ઈલાજ, બીમાર જ નહી પડો

Tips to Protect Yourself From Cold Winds:  શિયાળાની ઋતુમાં ઠંડા પવનો તે લોકો માટે જોખમી બની શકે છે. જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

Winter fitness: ભારતના ઘણા શહેરોમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. લોકો કડકડતી ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે. ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. ત્યારે નવા વર્ષને આવકારવા માટે કડકડતી ઠંડીમાં બહાર નીકળતા પહેલા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ઠંડા પવનોથી પોતાને બચાવવા માટે આજે અમે તમારા માટે લઈને આવ્યા છે એવા કેટલાક ઉપાયો જે તમને કડકડતી ઠંડીથી રક્ષણ આપવામાં મદદરૂપ નીવડશે.

આ રીતે ઠંડા પવનોથી તમારી સંભાળ રાખો

1) કપડાંનું લેયરિંગ

ઠંડા પવનોથી તમારી જાતને બચાવવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે કપડાંનું લેયરિંગ. આમ કરવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે અને તે તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. તમારા માથા, હાથ અને ગરદનને ગરમ રાખવા માટે ટોપી, મોજા અને સ્કાર્ફ પહેરવા જરૂરી છે.

2) તમારી જાતને શુષ્ક રાખો

ભીના કપડાં તમને ઠંડીનો અહેસાસ કરાવી શકે છે.  તેથી એવા કપડાં પસંદ કરો જે તમારો પસીનો જલ્દીથી શોષી લે અને તમને ઠંડીથી બચાવી શકે. જો કોઈ કારણસર વરસાદ કે અન્ય કોઈ કારણસર તમારા કપડા ભીના થઈ જાય તો તેને જલ્દીથી બદલી નાખો.

3) ઘરને ગરમ રાખો

ધ્યાન રાખો કે તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટેડ અને ડ્રાફ્ટ ફ્રી હોય. તે જ સમયે થર્મોસ્ટેટને આરામદાયક તાપમાને સેટ કરો. ઠંડીથી પોતાની જાતને બચાવવા માટે રાત્રે પડદા બંધ રાખો અને ડ્રાફ્ટ્સને બહાર રાખવા માટે દરવાજા અને બારીઓ પર ડ્રાફ્ટ સ્ટોપરનો ઉપયોગ કરો.

4) હાઇડ્રેટેડ રહો

તમે શિયાળાની ઋતુમાં ડિહાઇડ્રેશનનો શિકાર પણ બની શકો છો કારણ કે તમને ઠંડા વાતાવરણમાં કુદરતી રીતે તરસ નથી લાગતી. દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું એટલું જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તમારા આહારમાં ફળો, શાકભાજી અને સૂપ જેવા હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરો. ડિહાઇડ્રેશન પણ તમને વધુ ઠંડીનો અનુભવ કરાવી શકે છે.

5) યોગ્ય વસ્તુઓ ખાઓ

તમારા શરીરને ગરમ અને ઊર્જાવાન રાખવામાં મદદ કરવા માટે ગરમ, પૌષ્ટિક ભોજન અને નાસ્તો લો. આલ્કોહોલ અને કેફીન ટાળો, કારણ કે તે તમને ડિહાઇડ્રેટ કરી શકે છે અને તમને ઠંડીનો અનુભવ કરાવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
Navratri Fasting 2026: નવરાત્રિના ઉપવાસ કરો છો તો એનર્જી આપતા આ ફૂડને કરો ડાયટમાં સામેલ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
માત્ર 6 મહિનામાં કેન્સરને હરાવવું છે? ઝડપી રિકવરી માટે આજથી જ આ 3 ભૂલો કરવાનું ટાળો
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ
ચોકલેટ ખાઈને ઘટાડ્યું 25 કિલો વજન! આ ભારતીય માતાનો ડાયેટ પ્લાન થયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Embed widget