શોધખોળ કરો

Fitness Tips: જિમ વિના ઘર પર રહી ખુદને આ રીતે રાખો ફિટ એન્ડ ફાઇન, ફોલો કરો આ ટિપ્સ

જો તમે વધતા વજન અને ખરાબ ફિટનેસથી પરેશાન છો, તો રોજ યોગ શરૂ કરો. આનાથી વજન ઓછું થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.

Fitness Tips : જો તમે તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢો છો, તો તમે ફિટ રહી શકો છો. હંમેશા ફિટ રહેવા માટે જીવનશૈલી અને આહાર બંને જાળવવા જરૂરી છે. તમારી જાતને શારીરિક રીતે સક્રિય રાખવા માટે, તમારે દરરોજ થોડી કસરત અથવા કે અન્ય ફિઝિકલ એક્ટિવિટીઓ કરવી જોઈએ. જો તમે જીમમાં ગયા વગર પોતાને ફીટ રાખવા માંગતા હોવ તો જાણી લો કે તમારે ઘરે કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ...

 ફરવા જાઓ

જો તમારે ફિટ રહેવું હોય તો નિયમિતપણે બહાર ફરવા જવાનું શરૂ કરો. રોજ ચાલવા જવાથી વજન કંટ્રોલમાં રહે છે અને સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. ચાલવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ યોગ્ય રહે છે. આનાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. હૃદય હંમેશા સ્વસ્થ રહે છે. જો કોઈ વ્યક્તિ વધતા વજનથી પરેશાન હોય તો તેણે દરરોજ ફરવા જવું જોઈએ.

 દોરડું કૂદવાનું શરૂ કરો

દોરડા કૂદવા એ સારી કસરત માનવામાં આવે છે. દોરડા કૂદવાથી વજન ઘટે છે અને સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. જો તમારે ફિટ રહેવું હોય તો તમારે વજન ઘટાડવું પડશે. આવી સ્થિતિમાં, તમારે ઘરે પર ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઇએ અને ઓછામાં ઓછા 10-15 મિનિટ માટે દોરડું કૂદવાનું શરૂ કરવું જોઈએ. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે.

 દરરોજ યોગ કરો

જો તમે વધતા વજન અને ખરાબ ફિટનેસથી પરેશાન છો, તો રોજ યોગ શરૂ કરો. આનાથી વજન ઓછું થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. યોગ ફિટ અને હેલ્ધી રાખવામાં મદદરૂપ છે. જો કે યોગ અને કસરત નિષ્ણાતોની સલાહ લીધા પછી જ કરવી જોઈએ.

 આહાર - કસરત પર ધ્યાન આપો

ફિટ અને સ્વસ્થ રહેવા માટે આહાર અને વ્યાયામ પર સંપૂર્ણ ધ્યાન રાખો. જો આહાર યોગ્ય હોય તો સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર પડે છે. એટલા માટે હંમેશા હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. આ સાથે દરરોજ કસરત પણ કરવી જોઈએ. તેનાથી ડિપ્રેશન અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Uric Acid: આ ભૂલોના કારણે સતત વધે છે યુરિક એસિડ, આ રીતે ઘટાડો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Diabetes: શું માત્ર ખાંડ છોડવાથી ડાયાબિટીસનું જોખમ ઘટી શકે? જાણો શું કહે છે નિષ્ણાતો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Health checkup: વર્ષમાં ત્રણ હેલ્થ ચેકઅપ ઘટાડી શકે છે હોસ્પિટલનો ખર્ચ, રિપોર્ટમાં ખુલાસો
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget