શોધખોળ કરો

Health Tips: ડ્રાય કફની સમસ્યા શું છે, કયાં કારણે થાય છે, ઉપાય માટે અપનાવો આ સરળ ઘરેલુ નુસખો

Dry Cought Home Remedies: બદલતી ઋતુમાં સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો.

Dry Cought Home Remedies: બદલતી  ઋતુમાં સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો.

બદલાતી ઋતુમાં સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. ખોરાકમાં થોડી બેદરકારીના કારણે આ સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં સૂકી ખાંસી થવી સામાન્ય છે. આવી સ્થિતિમાં  કેટલાક ઘરેલું ઉપચાર વિશે જણાવીશું, જેને અપનાવીને આપ સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

શું હોય છે ડ્રાય કફ

સૂકી ઉધરસ દરમિયાન ગળામાંથી કફ આવતો નથી. તેના બદલે, ગળામાં શુષ્કતાના ખાંસી આવે છે. સૂકી ઉધરસ  રાત્રે વધુ આવે છે. કારણ કે શ્વાસની  નળી અને ગળામાં સોજો આવવાને કારણે સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ કારણે, વારંવાર ધ્રુ  તીવ્ર ઉધરસ શરૂ થાય છે.

સૂકી ઉધરસથી છૂટકારો મેળવવાનો ઉપાય

જ્યારે સૂકી ઉધરસ થાય છે, તો તરત જ બે ચમચી મધમાં અડધી ચમચી  જેઠીમધનું ચૂર્ણ  ભેળવીને ધીમે-ધીમે ચાટીને ખાઓ, આમ કરવાથી આપને  સૂકી ઉધરસમાં તરત જ રાહત મળશે. આ પ્રયોગ જમ્યા બાદ કરવો.

સૂકી ઉધરસમાં  ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી પણ રાહત મળે છે. ઉપરાંત ગરમ દૂધમાં સૂંઠનો પાઉડર ઉમેરીને પીવાથી પણ રાહત મળે છે.

Disclaimer: એબીપી અસ્મિતા  ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

 

 

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
સાવધાન: જયપુરમાં નૂડલ્સ ખાધા બાદ એક બાળકીનું મૃત્યુ, મોટી બહેનની પણ તબિયત લથડી
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
Diwali Eye Irritation: દિવાળી પછી આંખોમાં અને ગળામાં થઈ રહી છે બળતરા? તો કરો આ ઈલાજ
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
શું તમારી કિડની થઈ રહી છે ખરાબ? આ 5 શરૂઆતી સંકેતોથી ઓળખો ખતરો
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ
Morning Heart Attack Risk: સવારના સમયે જ કેમ આવે છે સૌથી વધુ હાર્ટ એટેક? જાણો અસલી કારણ

વિડિઓઝ

Accident: બનાસકાંઠાનો પરિવાર રાજસ્થાનમાં ભયંકર અકસ્માતનો બન્યો ભોગ
Gujarat Politics:ભાજપના ત્રણ નેતાના પુત્રોની રાજનિતીમાં વધી સક્રિયતા
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
કેશોદ-બાલાગામ રોડ પર ભીષણ અકસ્માત, વાહનમાં આગ લાગતાં 3 લોકો જીવતા સળગ્યાં
ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
Embed widget