શોધખોળ કરો

Summer Effects: આ રીતે તમે કરી શકો છો શરીરને ડિટોક્સ, જાણી લો આ ઘરગથ્થુ ઉપાયો 

ઉનાળામાં લૂ, હિટવેવ ખૂબ જ ખતરનાક હોય છે. જેના કારણે થાક, ચક્કર, બેચેની જેવી સમસ્યાઓ થાય છે. જો આવા લક્ષણો દેખાય છે તો તરત જ એલર્ટ થવાની જરૂર છે.

Fruit Juice Benefits: આકરો ઉનાળો લોકોને અકળાવી રહ્યો છે. લૂ, હીટવેવ જેવી ગંભીર સમસ્યાઓનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આવી સમસ્યાઓ વધી શકે છે. હીટસ્ટ્રોકને કારણે ચક્કર આવવા, થાક લાગવો, ઉબકા આવવા જેવી સામાન્ય સમસ્યાઓ થાય છે. ઉનાળામાં થતી આવી સમસ્યાઓ સામાન્ય છે. પરંતુ અહીં એ જાણવું પણ જરૂરી છે કે આવી સમસ્યા સમયે આખા શરીરને કેવી રીતે તાજગી આપી શકાય. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે શરીરને કેવી રીતે ડિટોક્સ કરી શકાય અને ફિટ રહી શકાય.

પહેલા જાણી લો કે શું છે ફાયદા

લોહી શુદ્ધિ હોવું ખૂબ જ જરૂરી છે. બોડી ડિટોક્સ પ્રક્રિયા આ જ કરે છે. તે લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. હોર્મોનલ સંતુલન, સારી ઊંઘ અને શારીરિક રીતે ફિટ રહે છે.

આ રીતે બોડી ડિટોક્સ કરો

ઉપવાસ કરો

શરીરનું ડિટોક્સિફિકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે ઉપવાસ એ સારો ઉપાય છે. જો તમને ભૂખ લાગે તો તમે ફુદીનો, કાકડીના ટુકડા, લીંબુ અને આદુ મિક્સ કરીને પી શકો છો.

વધુ પાણી પીવો

પાણી શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. શરીરમાં સૌથી વધુ પાણી હોય છે. શરીરને ડિટોક્સ કરવા માટે વધુને વધુ પાણી પીવું સૌથી જરૂરી છે. દરરોજ 6 થી 7 લીટર પાણી પીવું જોઈએ.

ફળો અને લીલા શાકભાજી ખાઓ

લીલા શાકભાજી અને ફળો ખાવા એ પણ શરીરને ડિટોક્સ કરવાની એક સરસ રીત છે. જો ફળો અને લીલા શાકભાજી રોજિંદા આહારનો ભાગ નથી, તો તેનો સમાવેશ કરવો જોઈએ. સલાડ પણ દરરોજ ખાવું જોઈએ.

આ સમયે રાત્રિભોજન કરો

રાત્રિભોજન દરરોજ રાત્રે 7 થી 8 ની વચ્ચે કરવું જોઈએ. ભોજન કર્યા પછી ઓછામાં ઓછા 1000 ડગલાં ચાલવા જોઈએ. સવારે યોગ કરો. વ્યાયામ સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે.

Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળુંUttarayan 2025 : ઉત્તરાયણ પહેલા જ દોરી બની ઘાતક, ગુજરાતમાં 3 યુવકોના કપાયા ગળાAnand Scuffle :  આણંદમાં પોલીસની હાજરીમાં બુટલેગરે બાઇક ચાલકને ઝીંકી દીધા લાફા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Embed widget