શોધખોળ કરો

Health Tips: એક દિવસમાં કેટલો ખજૂર ખાવો જોઈએ, જાણો તેના ફાયદા

Benefits Of Eating Dates: ખજૂરને ડાયટમાં ઘણી રીતે સામેલ કરી શકાય છે. ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ આ ડ્રાયફ્રૂટ ખાવાના ફાયદાઓ વિશે.

Health Tips: ડ્રાય ફ્રૂટ્સને સુપરફૂડ કહેવામાં આવે છે. આમાં પોષક તત્વોનો ભંડાર હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે. આવું જ એક હેલ્ધી ડ્રાયફ્રુટ છે ખજૂ(Dates)ર. ખજૂર માત્ર એક જ નહીં પરંતુ શરીરને અનેક ફાયદાઓ પ્રદાન કરે છે. ન્યુટ્રિશનિસ્ટનો પણ ખજૂરના આ ફાયદા વિશે જણાવે છે. ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યું કે દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ અને જો તમે રોજ ખજૂર ખાશો તો તમારા શરીર પર તેની શું અસર થશે.

રોજ ખજૂર ખાવાના ફાયદા(Benefits Of Eating Dates )
ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે જો તમે દરરોજ ખજૂર ખાઓ છો, તો સૌથી પહેલું એ થશે કે તે તમારી બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ પર સારી અસર કરશે અને ખજૂર બ્લડ સુગરને પણ ઘટાડી શકે છે કારણ કે તેમાં જીઆઈ ઇન્ડેક્સ ઓછો છે અને તે તમારા લોહીમાં સુગર વધારો કરશે નહીં. 

ખજૂર ખાવાથી તમારી લિપિડ પ્રોફાઇલ પણ સુધરી શકે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારણ કે તે ફાઇબરથી ભરપૂર છે અને તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ છે.

જો ખજૂરને રોજ નાસ્તા તરીકે ખાવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે ખજૂરમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં સુગરની અસર ઓછી હોય છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર કંઈક ખાવાની ઈચ્છા નથી રહેતી. ન્યુટ્રિશનિસ્ટ્સ કહે છે કે તમે કોઈપણ ચિંતા વગર દિવસમાં 2 થી 3 ખજૂર ખાઈ શકો છો. આ સ્વાદિષ્ટ ડ્રાય ફ્રૂટમાંથી શરીરને જે ફાયદા થાય છે તે તેને એક સારો સુપરફૂડ બનાવે છે.

આ પણ ફાયદા છે

  • ખજૂર ખાવાથી આંતરડાનું સ્વાસ્થ્ય સારું રહે છે.
  • હૃદયની તંદુરસ્તી જાળવવા માટે ખજૂરને આહારનો ભાગ બનાવી શકાય છે.
  • મગજના સ્વાસ્થ્યને સુધારવામાં પણ ખજૂર અસરકારક છે.
  • આ શરીરને પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ પ્રદાન કરે છે જે હાનિકારક  ફ્રી રેડિકલને દૂર રાખે છે.
  • ત્વચાને પણ ખજૂરથી લાભ મળે છે અને ત્વચા ચમકવા લાગે છે.

આ પણ વાંચો...

Pregnancy: પ્રેગ્નેન્સીમાં દવા લેવી કેટલી યોગ્ય ? જાણો શું કહે છે ડોક્ટર્સ  

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

કારમાં વરસાદનું પાણી ઘૂસી જાય તો શું કરવું, સૌથી પહેલા ખરાબ થાય છે આ પાર્ટ્સ

Embed widget