શોધખોળ કરો

ભારતમાં HMPV વાયરસની એન્ટ્રીથી ખળભળાટ, જો શરીરમાં આ લક્ષણો અનુભવાય તો ચેતી જજો

HMPV Virus: ચીનમાં જે વાયરસે ફરી એકવાર આતંક મચાવ્યો છે, તેની ભારતમાં એન્ટ્રી થતાં ખળભળાટ મચી ગયો છે.

HMPV Virus: HMPV વાયરસે ફરી એકવાર ચિંતા વધારી છે. ચીનમાં જેના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે તે વાયરસનું દર્દી ભારતમાં મળતાં ચિંતા વધી છે. વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 મહામારી બાદ ચીનમાં HMPV નામના વાયરસે ખળભળાટ મચાવી દીધો છે. હવે ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. ભારતમાં આ વાયરસનો પ્રથમ કેસ છે. આ વાયરસનો સ્ટ્રેન શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

HMPV વાયરસના સામાન્ય રીતે કોરોના જેવો છે. આ એક ચેપી રોગ છે. જે એક વ્યક્તિથી બીજી વ્યક્તમાં ફેલાઇ છે. આ રોગનો મુખ્ય લક્ષણો શું છે સમજીએ..

HMPV ના લક્ષણો શું છે?

HMPVના સામાન્ય લક્ષણો છે, ઉધરસ, તાવ, નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ,  . ગંભીર કિસ્સાઓમાં તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે.

ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, 2023માં 2009 થી 2019 સુધીના શ્વસન ચેપી રોગોના ડેટા અનુસાર, HMPV સૌથી ઝડપી શ્વાસોચ્છવાસના ચેપનું કારણ બનેલા આઠ વાયરસમાં આઠમા ક્રમે આવશે, જેનો પોઝિટિવીટ રેટ 4.1 છે.

HMPV કેવી રીતે ફેલાય છે?

જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ ખાંસી કે છીંક ખાય છે ત્યારે HMPV શ્વાસોચ્છવાસના ટીપાં દ્વારા ફેલાય છે. જો આ વાયરસ વાતાવરણમાં ફેલાય છે તો તેના સંપર્કમાં આવવાથી પણ ચેપ ફેલાઈ શકે છે. HMPV શિયાળામાં સૌથી વધુ ફેલાય છે.

HMPVથી બચાવ માટે શું કરવું

સીસીટીવી અહેવાલો અનુસાર, બેઇજિંગ યુઆન હોસ્પિટલ, કેપિટલ મેડિકલ યુનિવર્સિટીના શ્વસન અને ચેપી રોગો વિભાગના મુખ્ય ચિકિત્સક લી ટોંગઝેંગે જણાવ્યું હતું કે એચએમપીવી શ્વસનતંત્ર દ્વારા બે લોકો વચ્ચે ફેલાય છે, અને હાથ મિલાવવા જેવા લોકો વચ્ચે સંપર્કમાં આવી શકે છે. અથવા વાયરસ વગેરેથી દૂષિત કોઈપણ વસ્તુને સ્પર્શ કરવાથી ફેલાઈ શકે છે. આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવી મહત્વપૂર્ણ છે. હાલમાં તેની કોઈ રસી નથી.

આ પણ વાંચો 

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો

Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?

Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget